Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ

Mamta Banerjee: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Elections 2026) ને લઈને રાજકીય વાતાવરણ ગરમ છે અને ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે.

ભાજપનો દાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપ બંગાળમાં જીત તરફ આગળ વધી રહી છે અને પ્રથમ તબક્કાની બેઠકોમાં મોટી સરસાઈ મેળવી રહી છે અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપ પ્રથમ તબક્કાની 152 માંથી 110 થી વધુ બેઠકો જીતી શકે છે.

અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે જો ભાજપ જીતશે, તો પશ્ચિમ બંગાળનો મુખ્યમંત્રી બંગાળી ભાષી અને બંગાળમાં જ ઉછરેલો વ્યક્તિ હશે,ચૂંટણી પહેલા જ TMC અને ભાજપ વચ્ચે ઘર્ષણ અને હિંસાની ઘટનાઓ સામે આવી છે.

મમતા બેનર્જી પણ પ.બંગાળમાં પોતાની સરકાર બનવાનો દાવો કરી રહયા છે,વિશ્લેષકો પણ અલગ અલગ દાવા કરી રહયા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ શામ-દામ-દંડની નીતિમાં ભાજપ આગળ રહ્યું છે ત્યારે આ અંગે સિનિયર પત્રકારો મયુર જાની, રાજેશ ઠાકર અને મેહુલ વ્યાસે વિસ્તુત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

  • September 11, 2026
  • 2 views
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

  • September 11, 2026
  • 3 views
Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

  • September 11, 2026
  • 4 views
Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ

  • September 11, 2026
  • 4 views
UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ

Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં

  • September 11, 2026
  • 8 views
Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં

Seven Square School Controversy: પર્યુષણ દરમિયાન લંચ બોક્સના નિયમને લઈને સેવન સ્ક્વેર સ્કૂલ વિવાદમાં, MNSએ ધાર્મિક માન્યતા થોપવાનો લગાવ્યો આરોપ

  • September 11, 2026
  • 5 views
Seven Square School Controversy: પર્યુષણ દરમિયાન લંચ બોક્સના નિયમને લઈને સેવન સ્ક્વેર સ્કૂલ વિવાદમાં, MNSએ ધાર્મિક માન્યતા થોપવાનો લગાવ્યો આરોપ