Pushpa 2 BO Collection Day 48: 7 અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર Pushpa 2નું રાજ, ‘ઇમર્જન્સી’ પાછળ

  • Famous
  • January 22, 2025
  • 1 Comments

ગયા વર્ષે 5 ડિસેમ્બર 2024 ના રોજ રિલીઝ થયેલી સાઉથ સિનેમાની સૌથી મોટી ફિલ્મ પુષ્પા 2(Pushpa 2)એ તેના જબરદસ્ત પ્રદર્શનથી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ ફિલ્મ રિલીઝ થયાના 7 અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર રાજ કરશે!. આ એક્શન-થ્રિલર ફિલ્મમાં, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડીએ દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ જોવા હજુ પણ થિયેટરોમાં દર્શકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે છે તેમ, કોઈપણ ફિલ્મનું કલેક્શન રિલીઝ થયાના થોડા અઠવાડિયામાં ઘટે છે. પુષ્પા 2માં પણ આવું જ જોવા મળી રહ્યું છે. શરૂઆતના અઠવાડિયામાં કરોડોની કમાણી કરનારી આ ફિલ્મનું કલેક્શન ધીમે ધીમે ઘટી રહ્યું છે. Sakanilk.com ના તાજેતરના અહેવાલ મુજબ, ફિલ્મે 48મા દિવસે લગભગ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સોમવારની કમાણી કરતા થોડી ઓછી છે, કારણ કે ફિલ્મ રિલીઝ થયાને દોઢ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. તેમ છતાં લોકોના દિલો પર રાજ કરી રહી છે.

કંગનાની ફિલ્મને આપી રહી છે ટક્કર

48મા દિવસે પુષ્પા 2: ધ રૂલનું કુલ નેટ બોક્સ ઓફિસ કલેક્શન હવે લગભગ 1231 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ આંકડો ભારતીય સિનેમા માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી થોડી ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

તમને જણાવી દઈએ કે રિલીઝના 7 અઠવાડિયા પછી પણ, પુષ્પા 2 કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીને ટક્કર આપી રહી છે, ઇમરજન્સી ફિલ્મ તાજેતરમાં 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેમ છતાં આ ફિલ્મે પાંચમા દિવસે માત્ર 81 લાખ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં અમદાવાદી 1 કરોડની લૂંટોનો ભોગ બન્યો, 4 શખ્સો ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 9 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 11 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 11 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી