ખેડા જિલ્લામાં અમદાવાદી 1 કરોડની લૂંટોનો ભોગ બન્યો, 4 શખ્સો ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

  • Gujarat
  • January 22, 2025
  • 1 Comments

ખેડા જિલ્લામાં ગઈકાલે ખળભળાટ મચાવતી લૂંટની ઘટના બની હતી. ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર   વડાલા પાટીયા નજીક કારમાં આવેલા 4 ઈસમોએ રિક્ષાને આંતરી રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી ખેડા ટાઉન પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ BANASKANTHA: લોકોના વિરોધ વચ્ચે જીલ્લા વિભાજન અંગે ફેર વિચારણા થશે?

મળતી વિગતો અનુસાર અમદાવાદના સુભાષબ્રિજ કેશવનગરમા રહેતાં 26 વર્ષીય હસમુખ ડાભી  રિક્ષા લઈને તેમના મિત્ર જોગશે ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રોજ અમદાવાદથી નડિયાદ ગયા હતા.  હસમુખભાઈએ જણાવેલું કે, મારે ધંધાના રોકડા રૂપિયા નડિયાદના રાહીદભાઈ પાસેથી લાવવાના છે.

ઈકો કારે રિક્ષાને આંતરી લૂંટ ચલાવી
રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહીદભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા. દરમિયાન આ દિવસે સાંજના સમયે અમદાવાદ-મુંબઈ હાઈવે પર  વડાલા પાટીયા નજીક બ્રીજ પરથી પસાર થતી હતી. ત્યારે ઈકો કારમાં સવાર લોકોએ પાછળથી રિક્ષાને આંતરી રોકી હતી.જેમાં સવાર 4 રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાંથી રૂ. 1 કરોડ રુપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. પીછો કરવા છતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

લૂંટ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઈકો કારમાં આવેલા 4 શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ NAVSARI: મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો કહી કર્યો હુમલો

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 2 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 5 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?