DHORAJI: પશુઓનું વધુ દૂધ મેળવવા વપરાતાં ઇન્જેક્શનનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

  • Gujarat
  • January 22, 2025
  • 1 Comments

ધોરાજી સીટી વિસ્તારમાંથી દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના અનઅધિકૃત ઇન્જેક્શન(injection)નો જથ્થો મોટી માત્રામાં પકડાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે(LCB) આ ગેરકાયદેસના જથ્થાનો પર્દાફાશ કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 2. 85 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના ધોરાજીમાંથી મોટી માત્રામાં દૂધાળા પ્રાણીઓને આપવમાં આવતાં ઈન્જેક્શનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઈન્જેકશન પ્રાણીમાંથી વધુ દૂધ મેળવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે LCB પોલીસે ધોરાજી સીટી પોલીસની નાક નીચેથી મોટી માત્રામાં ગેરકાયદેસર લઈ ટ્રકમાં જવાતો ઇન્જેક્શન(ઓક્સિટોસિન )નો જથ્થો પકડી પાડ્યો છે. LCBની ટીમે નાના બોક્ષ 1343, તેમજ મોટા બોક્સ 316 કુલ મળી રૂપિયા 2, 85,980 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીને ઝડપી સામે સીટી પોલીસ વિસ્તારમાં પ્રાણી ઢોર ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11 (1) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Pushpa 2 BO Collection Day 48: 7 અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર Pushpa 2નું રાજ, ‘ઇમર્જન્સી’ પાછળ

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

  • June 29, 2026
  • 3 views
North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

  • June 29, 2026
  • 5 views
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 7 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 12 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 13 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય