BZ કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી

  • Gujarat
  • January 23, 2025
  • 1 Comments

6 હજાર કરોડ BZ કૌભાંડ મામલામાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી છે. મેઘરજ તાલુકાની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ પટેલની CID ક્રાઈમ કરી ધરપકડ ગાંધીનગર લઈ ગઈ હતી. શિક્ષકની ધરપકડ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવેએ પ્રતિક્રિયા આપી છે.

CIDએ નનામી અરજીના આધારે ગુનો નોંધી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ સહિત 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ કૌભાંડ હજુ વધુ તપાસને લઈ CID ટીમે 22મી જાન્યુઆરી મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ શાળાએથી ઊઠાવી લીધો હતો. પૂછપરછમાં આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. નોંધનીય છે કે, બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવનાર અને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી. આ શિક્ષકના અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી.

આ મામલે અગાઉ શિક્ષક વિનોદ પટેલને કચેરી ખાતે બોલાવી નિવેદન લેવાયું હતું. શિક્ષકે BZની ટુરમાં વિદેશ પ્રવાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે નિયમ પ્રમાણે શિક્ષકો સામે કાર્યવાહી કરાશે.

નૈનેશ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અરવલ્લી

  • Related Posts

    PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
    • March 26, 2026

    ■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

    Continue reading
    Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
    • March 26, 2026

    Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

    • March 28, 2026
    • 3 views
    Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

    Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

    • March 28, 2026
    • 4 views
    Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

    Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

    • March 28, 2026
    • 4 views
    Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

    Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

    • March 28, 2026
    • 8 views
    Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

    Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

    • March 27, 2026
    • 11 views
    Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

    Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

    • March 27, 2026
    • 16 views
    Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!