બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન દ્વારકા પહોંચીઃ ભગવાન શ્રીકૃષ્ણના કર્યા દર્શન

  • Famous
  • January 29, 2025
  • 1 Comments

Raveena Tandon Visits Dwarka: પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન દ્વારકા પહોંચી છે. જ્યા દ્વારકાધીશના દર્શન કર્યા છે. તે  રુકમણી મંદિરે દર્શન કરી દ્વારકા પહોંચી છે. અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશના દર્શન કરી પાદુકા પૂજન કર્યું છે. મુખ્ય પુજારીએ અભિનેત્રીનું સ્વાગત કરી આશીર્વચન આપ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિના ટંડન દ્વારકાધીશ મંદિર પરિસર પહોંચી હતી.

મંદિરની મુલાકાત દરમિયાન રવિના ટંડને દર્શન વ્યવસ્થા અને સફાઈની વિશેષ પ્રશંસા કરી હતી. દ્વારકાધીશના દર્શન બાદ, અભિનેત્રીએ તેમની પુત્રી સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂજન-અર્ચન કર્યું હતું.

આ પણ  વાંચોઃ રાજકોટની SNK સ્કૂલનો ઘેરાવઃ NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી, વાલીઓએ માર્યો યુ-ટર્ન

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન