રાજકોટની SNK સ્કૂલનો ઘેરાવઃ NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી, વાલીઓએ માર્યો યુ-ટર્ન

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

SNK School Controversy: રાજકોટની SNK સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં ધો. 11ના વિદ્યાર્થીઓ ધો. 6માં ભણતી વિદ્યાર્થીનીને છેલ્લા 3 મહિનાથી હેરાન કરતાં હોવાના આક્ષેપ થયા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં શાળા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આજે NSUI(National Students’ Union of India)ના કર્યકરોએ સ્કૂલનો ઘેરાવ કરી  સૂત્રોચ્ચાર કર્યા હતા.   ભારે ઉહાપોહ થતાં કાર્યકરોની અટકાયત કરી પોલીસે લઈ ગઈ હતી. જો કે આ ઘટનામાં મોટો પલટો આવ્યો છે. વાલીઓએ શાળા સાથે સમાધાન કરી લીધું હોવાનું સામે આવ્યું છે.

ધો.6ની વિધાર્થીની સાથે ધો.11ના વિધાર્થીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ

રાજકોટની SNK  સ્કૂલ ભણતી ધો.6ની વિદ્યાર્થીની  સાથે ધો.11ના વિધાર્થીઓ  હેરાન કરતા હોવાનો આક્ષેપ થયા છે. તેમજ વિદ્યાર્થીનીની માતા-પિતાને પણ ધો.11ના વિદ્યાર્થીઓ ગાળો બોલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધો. 11માં ભણતા વિધાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. NSUIના કાર્યકરોએ સ્કૂલનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. જોકે તેમની મહેનત પાણીમાં ગઈ હોવાનું લાગી રહ્યું છે. કારણ કે વાલીઓએ સમાધાન કર્યુ હોવાની વિગતો મળી રહી છે.

શાળાએ વાલીઓ સમગ્ર વિવાદમાં માર્યો યુ-ટર્ન

જો કે હવે સમગ્ર વિવાદ મામલે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં તે વિદ્યાર્થિની ઉપરાંત અન્ય વિદ્યાર્થીનીઓ અને વાલીઓ એવું કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં અમે શાળા સંચાલક સહિતનાં સાથે વાતચીત કરી લીધી છે અને તેમાં સમાધાન થઈ ગયું છે, જેથી હવે આ ઘટનામાં અન્ય કોઈ સંસ્થાઓ વીડિયો વાયરલ કરવાની જરૂર નથી જેથી આ વીડિયો દૂર કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

હાલ સમગ્ર મામલે શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીનીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જીલ્લા RTOમાં એજન્ટ રાજઃ અરજદારનાં સબંધીનું વાહન નહીં ચાલે કહેતાં વિવાદ, ભાડેથી ખરીદો!

Related Posts

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading
Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન