Junagadh: વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ, લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી

  • Gujarat
  • January 31, 2025
  • 1 Comments
Junagadh: જૂનાગઢ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર લાઈન નવા નાગરવાડાથી જુના ભોય વાળા સુધી રસ્તાઓ ખોદી(Excavations) નાખવામાં આવ્યા છે. જેને લઇ લોકો(People) ઘરની(homes) બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે વહેલી તકે રસ્તા બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. 

લોકો પરેશાન

જૂનાગઢ શહેરમાં વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે, રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, પરંતુ રસ્તા બનાવવાનું નામ જ આ તંત્ર લેતું નથી. ત્યારે જૂનાગઢ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર લાઈન નાગરવાડાથી જુના ભોંયવાળા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ તોડી નખાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે.

આ પણ વાંચોઃ દેશમાં સચ્ચાઈ દરેક જગ્યાએ છૂપાવવના પ્રયાસ: દિલ્હીની ચૂંટણી હોય કે મહાકુંભમાં થયેલી ભાગદોડ!

મહિનાઓથી તોડી નાખવામાં આવ્યા છે રોડ

છેલ્લા બે ત્રણ મહિનાથી આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે એપાર્ટમેન્ટ માંથી લોકોને નીકળવામાં પણ બરાબર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા તોડી નખાતા ગટરના પાણી  પણ ઉભરાઈ રહ્યું છે, અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જ્યારે લોકોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તાઓનું વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ

અનેકવાર મહાનગરપાલિકાને અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો હલ આવ્યો નથી.  બીસ્માર રસ્તામાં પડી જવાથી અકસ્માત થઈ રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.  જેને લઇ વહેલી તકે આ વિસ્તારના રસ્તાઓ બનાવવામાં આવે તેવી  માંગ કરી છે.ૉ

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Junagadh: વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ, લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ