Mehsana News: કરશનભાઈ સોલંકીનો દેહ પંચમહાભૂતમાં વિલિન, મુખ્યમંત્રી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

  • Gujarat
  • February 4, 2025
  • 1 Comments

Mehsana News: કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી(Karshan Solanki)નું દુઃખદ અવસાન થયું છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી કેન્સરની બિમારીમાં સપાડાયા હતા. ત્યારે  જીંદગી સામેની જંગ હારી ગયા છે. ગઈ રાત્રે તેમનું અવસાન(passed away) થયું છે.   આજે 11 વાગ્યે તેમની અંતિમયાત્રા નિકળી હતી. કરશનભાઈ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા.

કરશનભાઈના અવસાનથી પરિવાર સહિત રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનના સમાચાર મળતાં જ CM  ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

કરશનભાઈ હંમેશા એસટી બસનો ઉપગોય કરતાં હતા
કરશન સોલંકી કડીથી ભાજપના ધારાસભ્ય હતા. છેલ્લા 2 ટર્મ કડી વિધાનસભા બેઠક પરથી જીતતા આવતા હતા. કરશન સોલંકી પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા થયા હતા. તેઓએ એક પણ દિવસ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. તેઓ એસટી બસનો જ ઉપયોગ કરતાં હતા.

સાંસદ હરિભાઈ પટેલે  દુઃખ વ્યક્ત કર્યું, જુઓ શું કહ્યું

રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પણ દુઃખ વ્યક્ત કર્યું

આ પણ વાંચોઃ Kodinar Election: ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તું મેં મેં, જુઓ વિડિયો

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

    • August 3, 2026
    • 3 views
    CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

    CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

    • August 3, 2026
    • 6 views
    CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 9 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 11 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 11 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 8 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી