MahaKumbh: મહાકુંભમાં ભયંકર ટ્રાફિક, કુંભમાં જવું સરળ નથી, યોગીએ શું નિયમ બહાર પાડ્યા?

  • India
  • February 11, 2025
  • 2 Comments

MahaKumbh Updates: યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો મેળો ચાલી રહ્યો છે. જોકે કુંભમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેથી લાખો લોકો અટવાયા છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે અહીં પહોંચી રહ્યા છે. માઘ પૂર્ણિમા પહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

સીએમ યોગીના નિર્દેશ પર આ નિયમો લાગુ

Image

આવતીકાલે મહાકુંભમાં માઘ પૂર્ણિમાની ઉજવણી થવાની છે. જેથી કુંભ મેળામાં વધુ ભીડ ઉમટી પડી છે. જેને લઈ મુખ્યમંત્રીએ બેઠક કરી કેટલાંક નિયમો બનાવ્યા છે.

પ્રયાગરાજ શહેરમાં મહાકુંભ સ્નાન માટે બહારથી આવતા શ્રદ્ધાળુઓના વાહનોને 11 ફેબ્રુઆરીના સવારે 4:00 વાગ્યા પછી સંબંધિત રૂટની પાર્કિંગમાં પાર્કી શરુ કરાયા છે.  વ્યવસ્થામાં જરૂરી અને આકસ્મિક સેવાઓના વાહનોને છૂટછાટ રહેશે. શ્રદ્ધાળુઓના પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં સરળ અવરજવર અને સ્નાન માટે 11 ફેબ્રુઆરીના સાંજે 5:00 વાગ્યા પછી No Vehicle Zone લાગુ રહેશે. આ વ્યવસ્થામાં જરૂરી અને આકસ્મિક સેવાઓના વાહનોને છૂટછાટ રહેશે. આ ટ્રાફિક વ્યવસ્થા 12 ફેબ્રુઆરીના મેળા વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓની સરળતાથી નીકળવા સુધી લાગુ રહેશે. પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ અને નીકળવા પર આ પ્રતિબંધ કલ્પવાસીઓના વાહનો પર પણ લાગુ રહેશે.

પ્રયાગરાજ સંગમ સ્ટેશન 9-14 ફેબ્રુઆરી સુધી  અવરજવર માટે બંધ

એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને 9મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય 8 સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે.

આ પણ વાંચોઃRajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા 

  • Related Posts

    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી
    • September 19, 2026

    Asgar Ali Vohra Land Dispute: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કૂલના સહપાઠી 81 વર્ષીય અસગર અલી વોહરાએ જમીન વિવાદ અંગે PM મોદી સાથે મુલાકાત કર્યા બાદ આ મામલે મહત્વનો વળાંક આવ્યો છે.…

    Continue reading
    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
    • September 18, 2026

    Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

    • September 19, 2026
    • 2 views
    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    • September 18, 2026
    • 3 views
    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

    • September 18, 2026
    • 5 views
    Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

    Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

    • September 18, 2026
    • 7 views
    Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

    Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

    • September 18, 2026
    • 9 views
    Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

    Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

    • September 18, 2026
    • 11 views
    Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ