AI સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા મોદી બર્થડે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા!, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા

  • World
  • February 12, 2025
  • 0 Comments

AI Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની મુલાકાતે છે. મંગળવારે પેરિસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. PM મોદી અને વાન્સની આ મુલાકાત AI એક્શન સમિટ દરમિયાન થઈ હતી. મોદીએ વાન્સ અને તેમના પરિવાર સાથેની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક પોસ્ટ શેર કરતા મોદીએ લખ્યું છે કે આ મુલાકાત દરમિયાન વાન્સ અને તેમના પરિવાર સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.

વાન્સના પુત્રના જન્મદિવસમાં પણ હાજરી આપી

Image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM  મોદી વાન્સ અને તેમના પરિવારને મળ્યા હતા અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના પુત્ર વિવેકના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે  મોદીએ વિવેકને તેમના જન્મદિવસ પર એક ખાસ ભેટ પણ આપી છે.  જેથી જેડી વાન્સની પત્નીએ ભેટ માટે પીએમ આભાર માન્યો છે.

પીએમ મોદી ફ્રાન્સના પ્રવાસે છે

 ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સના પ્રવાસે છે.  અહીં AI સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ સમિટમાં હાજરી આપવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ પહોંચ્યા છે. ફ્રાન્સ પછી, પીએમ મોદી હવે અમેરિકાની મુલાકાત લેશે. જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.

આ પણ વાંચોઃ Weather: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ!, સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન? જુઓ અંબાલાલે શું કહ્યું?

 આ પણ વાંચોઃ વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર.. તેમને ફરીથી રેલવે ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે! કોંગ્રેસના સાંસદે લોકસભામાં માંગ કરી

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 3 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 4 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 7 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 9 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી