Mahakumbh 2025: સંગમ સ્નાન કરવા ગયેલા નવસારીના યુવાનનું ડૂબવાથી મોત, પરિવાર આઘાતમાં

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

Mahakumbh 2025:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. આજે માઘી પૂર્ણિમા છે. ત્યારે અહીં લાખોની સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવા પહોંચ્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કુંભ મેળામાં એક ગુજરાતીનું મોત થયું છે. મહાકુંભમાં સ્નાન કરવા ગયેલા   નવસારીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. મોતના સમાચાર મળતાં પરિવારમાં ભારે આક્રંદ છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા એક યુવકનું  મોત નિપજ્યું છે. રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય વિવેક પટેલ હરિદ્વારમાં કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે ગયા હતા. સ્નાન દરમિયાન તેમને અચાનક ચક્કર આવતા તેઓ પાણીમાં ઢળી પડતાં ડૂબી ગયા હતા.

સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને વિવેક પટેલને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટરોની ટીમે તેમને  મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં વાંસદામાં રહેતા તેમના પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલ મૃતદેહ વતન લાવવા તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃMahesana: અમૂલના નામે વેચાતું બનાવટી ઘી ઝડપાયું, 35 લાખનો જથ્થો જપ્ત 

Rape in Gujarat: અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્યુ આચર્યુ, નડિયાદમાં સગા ફૂવાએ ભત્રીજીને ગર્ભવતી બનાવી

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    • March 20, 2026
    • 4 views
    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 5 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 10 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 16 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 6 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 15 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!