મુખ્યમંત્રીના નોકરીના નિવેદન અંગેનો ખાસ અહેવાલ, CMને કેમ કહેવું પડ્યું લાગવગ ચાલશે નહીં?

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરીને લઈ આપેલા નિવેદનથી ગુજરાતભરમાં રોષ ફેલાયો છે. તેમણે કહ્યું હતુ કે મુખ્યમંત્રી પોતાના દિકરા પણ લાગવગથી નોકરી પર રાખી શકે નહીં. તેટલી પાર્દર્શિકતા આવી ગઈ છે. આ વાત પર ‘ધ ગુજરાત રિપોર્ટ’ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કે ખરેખર ગુજરાતમાં શું સ્થિતિ છે? શું ગુજરાતમાં ખરેખરે એટલી પારદર્શિતા આવી ગઈ છે કે સરકારી નોકરીઓમાં કોઈ જ લાગવત થતી નથી? ગુજરાતમાં ગ્રાઉન્ડ સ્થિતિ શું છે તેના વિશે વાત કરી રહ્યા છે ધ ગુજરાતના ફાઉન્ડર એડિટર મયુર જાની..

  • Related Posts

    Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો
    • June 21, 2026

    Narendra Modi: વર્ષ ૨૦૦૮ની આ ઘટના આજે પણ ગુજરાતના ઉદ્યોગ જગતમાં એક કાળા અધ્યાય સમાન છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જે ગુજરાત સરકારની તિજોરીમાં દર બે વર્ષે પાંચ હજાર કરોડ…

    Continue reading
    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
    • June 20, 2026

    Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

    • June 21, 2026
    • 2 views
    Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

    India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

    • June 21, 2026
    • 5 views
    India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

    Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

    • June 21, 2026
    • 5 views
    Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

    Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

    • June 21, 2026
    • 6 views
    Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

    Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

    • 11 views
    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો