Ahmedabad: પોલીસની નેમપ્લેટ વાળી કારે રિક્ષાને ટક્કર મારી, 11 વર્ષના બાળકનું મોત

  • Gujarat
  • February 16, 2025
  • 0 Comments

Ahmedabad Accident, : ગુજરાતમાં સતત અકસ્માતોની ઘટના ઘટી રહી છે. ત્યારે હવે અમદાવાદના ચાંદખેડામાં પોલીસની નેમપ્લેટવાળી કારે રિક્ષાને ટક્કર મારતા 11 વર્ષના બાળક ઘટનાસ્થળે જ કરુમ મોત થયું છે.

અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત

ચાંદખેડા IOC રોડ ઉપર સ્નેહા પ્લાઝાની સામે કારે ટક્કર મારતાં લોડિંગ રિક્ષા પલટી મારી ગઈ હતી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી પોલીસમાં નથી તે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. ટીઆગો  કાર ચાલકે રોડ પર જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં સવાર 11 વર્ષિય શંકર ગુર્જરન નામના બાળકનું મોત થયું છે. રિક્ષા પલટી જતાં પિતા-પુત્ર રિક્ષા નીચે આવી ગયા હતા. પિતાને ઈજાઓ થઈ છે. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કારમાંથી પોલીસ લખેલું બોર્ડ મળતાં વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપીએ પોલીસ નથી તો પોલીસવાળી નેમપ્લેટ કેમ લગાવી હતી તે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં નિર્દોષ બાળકનો જીવ જતાં પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે.

મીઠાખળી પાસે એક કારચાલકે પૂરપાટ ઝડપે પાંચ લોકોને અડફેટ લીધા

શનિવારે મીઠાખળી પાસે એક કારચાલકે પૂરપાટ ઝડપે પાંચ લોકોને અડફેટ લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું. ત્યારે આજે ફરીથી ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી કારે લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસની નેમપ્લેટ વાળી કારે રિક્ષાને ટક્કર મારી, 11 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચોઃ Chhava film: ‘છાવા’ 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી શકશે? વાંચો સમાચાર

Related Posts

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ