Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

Adani Cement: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે આવેલી અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રદૂષણના કારણે ખેતી, પશુપાલન અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી હોવાના આક્ષેપો સાથે ફરિયાદો ઉઠવા પામી છે,અહીં વસવાટ કરતા રામભાઈ જોટવાએ The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલને જણાવ્યું હતું કે તેઓના પરિવારમાં કંપનીના પ્રદૂષણને કારણે પથરી અને લીવરના રોગો થયા અને ઓપરેશન કરાવવા પડયા છે.

ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદૂષણથી લીવર (Liver) અને કિડનીમાં પથરી (Kidney Stones) સહિતના ગંભીર રોગો થવાનું જોખમ વધી જાય છે. હવામાં રહેલા ઝેરી રજકણો શ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળે છે, જે લીવરમાં સોજો, ફેટી લીવર અને ક્યારેક લિવર કેન્સરનું કારણ બની શકે છે ત્યારે ગ્રામજનોએ ગંભીર સમસ્યામાં જીવવા મજબુર બન્યા છે ત્યારે ગ્રામજનોને પડતી તકલીફો તેમજ પ્રદૂષણ અંગે ઉઠેલી ફરિયાદોનો વાસ્તવિક ચિતાર જોવા જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?
  • April 5, 2026

Narendramodi: હાલમાં સમગ્ર દેશમાં ગેસની ભારે અછત ઉભી થઇ છે ત્યારે 2007 માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તે હજુ પણ…

Continue reading
Pollution: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સરકારને નોટિસ ; પ્રદૂષણ મામલે જવાબ માંગ્યો!
  • April 4, 2026

Pollution: સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાં પ્રદૂષણના ગંભીર પ્રશ્ન અંગે ગ્રામજનો દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે આ અંગે થયેલી રજુઆતો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

  • April 6, 2026
  • 1 views
Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર

  • April 6, 2026
  • 3 views
Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર

Modi: જનતાને મૂર્ખ બનાવવાનું ક્યાં સુધી ચાલતું રહશે! આ ‘ચાવી’ મળી ગઈ તેઓ રાજ કરી રહયા છે! જુઓ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ શું કહ્યું?

  • April 6, 2026
  • 5 views
Modi: જનતાને મૂર્ખ બનાવવાનું ક્યાં સુધી ચાલતું રહશે! આ ‘ચાવી’ મળી ગઈ તેઓ રાજ કરી રહયા છે! જુઓ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ શું કહ્યું?

Corruption: ભાજપના નેતા વિપુલ પટેલે જાહેરમાં સ્વીકાર્યું કે “મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે!”

  • April 6, 2026
  • 6 views
Corruption: ભાજપના નેતા વિપુલ પટેલે જાહેરમાં સ્વીકાર્યું કે “મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે!”

Gujarat Politics: કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી,ચૂંટણીઓનો માહોલ ગરમાયો

  • April 6, 2026
  • 11 views
Gujarat Politics: કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી,ચૂંટણીઓનો માહોલ ગરમાયો

Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?

  • April 5, 2026
  • 15 views
Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?