તિબેટ બાદ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ, તીવ્રતા 3.4

  • India
  • January 7, 2025
  • 0 Comments

તિબેટ બાદ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો છે. દેશમાં એક દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. આજે મંગળવારે સાંજે 5.14 કલાકે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આજે સવારની શરૂઆત ભૂકંપ સાથે થઈ હતી. સવારે 6.35 થી 6.40ની વચ્ચે દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળ સરહદ નજીક તિબેટ ભૂકંપનું કેન્દ્ર હતું, જેની તીવ્રતા 7.1 હતી. સાંજ સુધીમાં હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર મંડીમાં ભૂગર્ભમાં 5 કિમીની ઊંડાઈએ હતું.

આ સમાચાર પણ વાંચોઃ ભાજપ પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો લેટરકાંડ મુદ્દે મોટો ધડાકો, મોડે મોડેથી શું કહ્યું?

Related Posts

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી
  • August 5, 2026

Jantar Mantar Protest Terror Plot: પંજાબ પોલીસે કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારા પર આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાના એક સંભવિત નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસના…

Continue reading
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા
  • August 5, 2026

Youth Protest India: 1. યુવાનોનો રોષ કેમ વધ્યો? દેશમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવેશ પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના બનાવોએ લાખો વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ઉભો કર્યો છે. અનેક જગ્યાએ વિદ્યાર્થીઓએ રસ્તા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

  • August 5, 2026
  • 1 views
Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 5 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 7 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 7 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 7 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 10 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ