Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • India
  • June 26, 2025
  • 0 Comments

Agra Lucknow Expressway accident: ગુરુવારે સવારે આગ્રા લખનઉ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 40 મુસાફરો ઘાયલ થયા. જ્યારે 2 મુસાફરોના મોત થયા. મળતી માહિતી મુજબ, બસ બિહારથી દિલ્હી આવી રહી હતી.

બિહારથી દિલ્હી આવતી બસને નડ્યો અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ઇટાવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૈફઈ પોલીસ સ્ટેશન હેઠળ આવતા આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરને ઝોકું આવવાને કારણે આ અકસ્માત થયો હતો. હાઇવે પર બસ કાબુ ગુમાવી, રેલિંગ તોડી અને રસ્તા પરથી નીચે પડી ગઈ.

મૃતકોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ

પોલીસે જણાવ્યું કે મૃતકોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક મહિલા નેપાળની સૈદા ખાતુન છે. જ્યારે મૃતક પુરુષ દરભંગાનો રહેવાસી 55 વર્ષીય મનોજ કુમાર છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ તેમને સંબંધીઓને સોંપવામાં આવશે.

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

અકસ્માત બાદ ડીએમ અને એસએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
    • February 1, 2026

    Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

    Continue reading
    The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
    • February 1, 2026

    ●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

    • February 2, 2026
    • 6 views
    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

    • February 2, 2026
    • 7 views
    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    • February 1, 2026
    • 6 views
    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    • February 1, 2026
    • 12 views
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    • February 1, 2026
    • 11 views

    • 9 views
    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા