Ahmedabad: બોપલમાં ખોફનાક હિટ એન્ડ રનની ઘટના, રસ્તે જતાં 2 લોકોને કારે ઉડાવ્યા

  • Gujarat
  • April 24, 2025
  • 1 Comments

Ahmedabad Hit and Run: અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહનચાલકો બેફામ બની રહ્યા છે.  ત્યારે અમદાવાદના બોપલમાં બનેલી ઘટનના જોઈ તમે પણ હચમચી જશો. એક કાર પુરપાટે આવી પાછળથી બે લોકોને ઉલાળીને ઢસડ્યા હતા. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડ્યા છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ અકસ્માત સર્જનાર કારચલાકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે એક અજાણી કારે પગપાળા જઇ રહેલા બે રાહદારીઓને અડફેટે લઇ 10 ફૂટ ફંગોળ્યા હતા. આ બંને યુવક મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલતાં જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા કાર ચાલકે બેફામ ગતિએ ગફલતભરી કાર હંકારી અકસ્માત સર્જ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ટ્રાફિક પોલીસની નિષ્ફળતાંને કારણે આવી ઘટનાઓમાં ઘણા લોકોના જીવ જઈ રહ્યા છે. જ્યારે કંઈ મોટું થયા ત્યારે તંત્ર એક્શનમાં આવતું હોય છે. ત્યારે લોક માગ ઉઠી છે કે આવા વાહનચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તાજેતરમાં જ બેફામ બનતાં વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું શરુ કરાયુ  હતુ. જો કે તે હવે ઢીલી પડી ગઈ છે. જેના કારણે પાછા વાહનચાલકો બેફામ બન્યા છે.

આ પણ વાંચોઃ

Tikamgarh: ટ્રેનમાં બીડી પીતા મજૂરને મોતની સજા!, પોલીસના મારથી પુત્રની નજર સામે જ પિતાનું મોત

Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO

Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!

PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

Related Posts

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
  • April 29, 2025

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે…

Continue reading

One thought on “Ahmedabad: બોપલમાં ખોફનાક હિટ એન્ડ રનની ઘટના, રસ્તે જતાં 2 લોકોને કારે ઉડાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 12 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત