
Ahmedabad: અમદાવાદનો સુભાષ બ્રિજ નબળો થઈ ગયો છે ત્યારબાદ હવે દધીચિ બ્રિજ પણ માત્ર 14 વર્ષમાંજ સળિયા દેખાવા લાગ્યા છે, જે પુલની જર્જરિત હાલતની સ્થિતિ દર્શાવે છે.
મહત્વનું છે કે વડોદરા પાસે તાજેતરમાં જ ગંભીરા બ્રિજ તૂટયો અને જાનહાની સર્જાઈ છે આવા છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવેતો ગુજરાતમાં 17 જેટલા પુલ તૂટી ગયા છે, જે તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટચાર ઉજાગર કરે છે, નબળી કામગીરી, એન્જિનિયરિંગ, ડિઝાઇન, અને બાંધકામમાં જૂના પુલોની સરખામણીમાં નવા બનેલા પુલો પણ જર્જરિત થતાં લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે ત્યારે તે ચિંતાનો વિષય છે.
અમદાવાદમાં હવે સુભાષ બ્રિજની બાજુમાં લોકો પગપાળા જવા માટે ઉપયોગ કરી રહયા છે તે પણ ખૂબજ નબળો થઈ ગયો છે ત્યારે તંત્ર સમયસર જાગે તે જરૂરી છે.
The Gujarat Reportના સિનિયર પત્રકાર દીલીપ પટેલે સ્થાનિક અગ્રણી મુકેશભાઈ દવે સાથે લાઈવ દ્રશ્યો સાથે ચર્ચા કરી તે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયોThe Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









