AHMEDABAD: વટવા GIDC લાગી આગ, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે, જુઓ વિડિયો

  • Gujarat
  • January 27, 2025
  • 0 Comments

Ahmedabad Fire News: વટવમાં આવેલી GIDCમાં જેક્સન કેમિકલ ઈન્ડ્રસ્ટ્રીઝમાં ભયંકર આગ ભભૂકી ઉઠી છે. ફેસ 1માં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. 10થી વધુ ફાયરની ગાડીઓ  ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાના પ્રાયસ હાથ ધરાયા છે. જેક્શન કેમિકલ પ્લાન્ટમાં આગ લાગતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચોઃ KATCH: આડા સંબંધમાં 25 વર્ષિય યુવાનની હત્યા, જાણો કારણ?

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 2 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 2 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 3 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 4 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 4 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

  • August 13, 2026
  • 5 views
Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ