“જાઓ, 4-5 લોકોને લઈ આવો!” Amit Shah ની થઈ ફજેતી!

  • India
  • September 6, 2025
  • 0 Comments

Amit Shah: જમ્મુ-કાશ્મીરમાં ગૃહમંત્રી અમિત શાહની તાજેતરની મુલાકાતે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. 2 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પહોંચેલા શાહને લગતો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેઓ લોકોને મળવા ગયા ત્યારે સ્થાનિક લોકો હોતા નથી. આ વીડિયોમાં  શાહે કહ્યું, “જાઓ, 4-5 લોકોને લઈ આવો!” આ ઘટનાને લઈને વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સે  અમિત શાહની જોરદાર મજાક ઉડાવી છે.

અમિત શાહની થઈ ફજેતી!

જોકે, આ વીડિયો જમ્મુનો છે, પરંતુ કેટલાક લોકોએ તેને પંજાબનો ગણાવ્યો. પંજાબમાં શાહે કોઈ મુલાકાત લીધી નથી, ફક્ત ફોન પર પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમ છતાં, પંજાબના ખેડૂતો અને વિપક્ષે આ તક ગુમાવી નહીં. એક ટ્વીટમાં યુઝરે લખ્યું, “પંજાબના ખેડૂતો પોતાનું અપમાન ક્યારેય નથી ભૂલતા, શાહજી! ફોન પર જ બરાબર, જમીન પર તો અમારી વાત સંભળાવી જોઈએ.”

સોશિયલ મીડિયા મીમ્સથી છલકાયું

સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવી ગયો છે. એક મીમમાં લખ્યું, “જમ્મુમાં 4-5 લોકો શોધવા પડ્યા, પંજાબમાં તો શાહજીનો ફોન પણ રિસીવ થતો નથી!” વિપક્ષી નેતાઓએ પણ મજાક ઉડાવી. એક નેતાએ કહ્યું, “ગૃહમંત્રીએ પહેલા પોતાની પ્રતિષ્ઠા શોધવી જોઈએ, પછી પૂરગ્રસ્તોની!”

ભાજપના સમર્થકોએ શું કહ્યું?

જોકે, ભાજપના સમર્થકોએ આને વિપક્ષનો પ્રોપેગન્ડા ગણાવ્યો. એક સમર્થકે ટ્વીટ કર્યું, “શાહજીએ જમ્મુમાં પીડિતોને મળ્યા, રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું. વિપક્ષ ફક્ત નકલી વીડિયો ફેલાવીને હંગામો કરી રહ્યો છે.”

પંજાબ હોય કે જમ્મુ, જનતાનો મૂડ સ્પષ્ટ

આ સમગ્ર પ્રકરણે ફરી એકવાર અમિત શાહને સોશિયલ મીડિયાના નિશાના પર લાવી દીધા છે. પંજાબ હોય કે જમ્મુ, જનતાનો મૂડ સ્પષ્ટ છે- “કામ નહીં કરો તો કોઈ ભાવ નહીં આપે!”

 પંજાબને મદદની જરુર પડી ત્યારે મોદી ગાયબ! 

પંજાબમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે. પંજાબના 23 જિલ્લાઓના 1900 ગામો પૂરથી પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. ત્યારે અત્યારે લોકો મોદીના ચૂંટણી વખતના પંજાબ મુલાકાતના વીડિયો શેર કરીને તેમના પર કટાક્ષ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે,  પંજાબની આ ખરાબ સ્થિતિમાં અમિત શાહ અને મોદી જેવા દિગ્ગજ નેતાઓ ધ્યાન નથી આપી રહ્યા. જ્યારે ચૂંટણી હતી ત્યારે મોદી ગુરુદ્વારામાં લંગર પીરસતા અને સેવા કરતા જોવા મળ્યા હતા ત્યારે આજે જ્યારે પંજાબને ખરેખરમાં મદદની જરુર છે ત્યારે તેઓ દેખાતા પણ નથી કે મદદ પણ નથી મળતી.

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…
  • November 7, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં બરેલીના સુભાષ નગરમાં બનેલા કિસ્સાએ સૌ કોઈને ચોકાવી દીધા છે. વાત જાણે એમ છે કે અહી રહેતા 57 વર્ષીય ડૉ. વિશાલ ચંદ્ર સક્સેનાએ પોલીસને કરેલી ફરિયાદમાં…

Continue reading
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા
  • November 7, 2025

Anna Hazare: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર પુણેમાં જમીન સંબંધિત ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કોઈનું નામ લીધા વિના આ અંગે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

  • November 7, 2025
  • 2 views
UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

  • November 7, 2025
  • 3 views
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

  • November 7, 2025
  • 3 views
Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

  • November 7, 2025
  • 15 views
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

  • November 7, 2025
  • 17 views
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

  • November 7, 2025
  • 27 views
Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!