Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Dwarka Power Corridor Farmers: દ્વારકામાં વીજ કંપનીઓ 2250 કરોડની કમાણી, 10 હજાર ખેડૂતોના ખેતરો બરબાદ

દિલીપ પટેલ
અમદાવાદ, 13 મે 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતના સૌથી મોટા વીજ કોરીડોરમાં આવે છે, તેથી અહીં ખાનગી કંપનીઓના સૈંકડો વિન્ડ ટર્બાઇન ક્લસ્ટર્સ છે.

અંદાજિત વીજ ટાવર
એક કિલોીટરે 3 ટાવર અને 10 ખેડૂતો આવે છે. તે હિસાબે 1 હજાર કિલોમીટરની લાઈનો નંભાવાની છે તે હિસાબે 10 હજાર ખેડૂતો અસર થવાની છે.
220KV લાઈ માટે દર 300–400 મીટરે ટાવર
400KV વાઈન માટે દર 400–500 મીટરે ટાવર

100 કિમી કોરીડોરમાં અંદાજે 220–300 ટાવર હોઈ શકે
ખંભાળિયા–ભાણવડ પટ્ટામાં સૌથી વધુ ટાવર છે.

વીજ ઉત્પાદન
2022થી દ્વારકામાં વીજ કંપનીઓ સામે ખેડૂતો લડી રહ્યાં છે.
જો 400–500 MW જેટલી કુલ વિન્ડ વીજ ઉત્પાદન ક્ષમતા છે.
વર્ષે અંદાજે 1000 થી 1500 મિલિયન યુનિટ વીજળી પેદા થતી હોવાનો અંદાજ છે.

150 કરોડ યુનિટ થયા 750 કરોડ રૂપિયાની વીજળી ખેડૂતોના ખેતમાંથી પસાર વર્ષે થાય છે.

હજુ તેનાથી બે ગણી એટલે કે 1500 કરોડની વીજળી પેદા થાય તે વહન કરતાં પોલ ખેડૂતોના ખેતમાં નંખાઈ રહ્યાં છે તે હવે નંખાવાના છે.

આમ એક માત્ર દ્વારકા જિલ્લામાં 2250 કરોડ રૂપિયાની વીજળી સાવ મફતના ખર્ચે વીજ કંપનીઓ કમાણી કરવાની છે.

જેમાં 10 હજાર ખેડૂતોને વળતર આપ્યા વગર પોતે કમાણી કરવાની છે.

એક યુનીટે રૂ. 5 ગણવામાં આવે તો
હવે
આશરે 1000 MW (1 GW)થી વધુ નવી Renewable Energy ક્ષમતા ઉમેરાવાની શક્યતા છે.
તેમાં Wind, Solar, Hybrid અને Biofuel પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

કિલોમીટર
300 કિલોમીટરની વીજ લાઈન નંખાઈ ગઈ છે.
હવે
400 કિલોમીટરની વીજ લાઈનો નંખાવાની છે

66 KV, 220 KV અને 400 KV લાઈનોનું નેટવર્ક વિસ્તરાઈ રહ્યું છે.

જામખંભાળીયા નવી 220 KV જે લગભગ 80 કિમી
રાન ગામથી 52 કિલો મીટરની લાઈન
Transmission Corridor નું કામ મંજૂરી હેઠળ છે.

નવી વીજ ગ્રીડ માટે નવા ટાવર અને લાઈનો ઉભા થઈ રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત મુખ્ય ખાનગી વીજ કંપનીઓ
ટોરેન્ટ – 115 મેગા વોટ. ખંભાળિયા અને આસપાસ પવન ઊર્જા પ્રોજેક્ટ

ટીએચડીસી – 63 મે.વો. ભાણવડ અને કંડોરણા

જુપનીપેર ગ્રીન એનર્જી – 75 મે.વો.

કે પી એનર્જી – 885 મે.વો. દ્વારકા અને કચ્છમાં સિધપુર સાઇટ પર વિન્ડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ
અપર્વા એનર્જી – પ્રોજેક્ટ ડેવલપર

SECI – પ્રોજેક્ટ્સમાં ભાગીદાર

અદાણી ગ્રીન એનર્જી – દ્વારકા-ઓખા બેલ્ટમાં વિન્ડ અને સોલાર

GUVNL અને SECI
સુજલોન – વિન્ડ ટર્બાઇન સપ્લાયર અને અનેક ટર્બાઇન છે.
આઈનોક્સ – પવનચક્કી સપ્લાય અને પ્રોજેક્ટ
રેન્યુ પાવર – કાંઠા વિસ્તારમાં
ન્યારા એનર્જી – મીઠાપુર-ઓખા વિસ્તાર
એસ્સાર – દેવભૂમિ દ્વારકામાં 5 હજાર કરોડના બાયો-ફ્યુઅલ પ્રોજેક્ટ
ટાટા વાપર – સોલાર-વિન્ડ
ગ્રનીન્કો – પવન અને હાઇબ્રિડ

ખંભાળિયા
કલ્યાણપુર
ભાણવડ
ઓખા આસપાસનો કાંઠો
સિધપુર વિન્ડ ઝોન

સૌથી વધુ અસર ક્યાં?
ખંભાળિયા તાલુકો
ભાણવડ તાલુકો

ખંભાળિયા તાલુકો
લાઈન માટે સૌથી ઝડપી વિકસતો વિસ્તાર.
બેરાજા
દાત્રાણા
સામોર
સિધપુર વિસ્તારના ગામો
ભોમિયાવદર નજીકના ગામો

ભાણવડ તાલુકો
પવન ઊર્જા પટ્ટામાં આવે છે.
જામપર
કોટડીયા
ફોટ
કંદોરણા
ગુંદાળા
ગુંદા
બજાણા

પાલભાઈ
સૌ પહેલા ગામના તમામ ખેડૂતો સંગઠીત થઈને લડત માટેનું ગ્રુપ બનાવો. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમના સતત સંપર્કમાં રહો. નોટિસ આવે ત્યારે અમારી ટીમનું ધ્યાન દોરો.
નોટીસના જવાબ તૈયાર કરી આપશે. ગુજરાત હાઈકોર્ટ સુધીની લડત આપીશું.

આ પણ વાંચો: 

Rahul Gandhi: ‘જેટલી મોટી ચોરી, તેટલું મોટું ઇનામ’, મનોજ અગ્રવાલની નિમણૂક મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઉઠાવ્યા સવાલ – thegujaratreport.com

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ – thegujaratreport.com

Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો! – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?