Amreli: બેફામ કાર ચાલકે 3 યુવકોને ઊછાળ્યા, જુઓ કાળજું કંપાવનારા CCTV

Amreli:અમરેલીની સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકનો કહેર જોવા મળી રહ્યો છે. અવાર નવાર બેફામ કાર ચાલકો રાહદારીઓને અડફેટે લેતા હોય છે. ત્યારે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકનો કહેર જોવા મળ્યો હતો જેમાં ગત રાત્રે હોસ્પિટલમાં કાર ચાલકે ચાલીને જતા 3 યુવકોને ઊછાળ્યા હતા.

બેફામ કાર ચાલકે 3 યુવકોને ઊછાળ્યા

મળતી માહિતી મુજબ અમરેલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં ચાલીને જતા ત્રણ યુવકોને પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારે ઉછાળ્યા હતા જે બાદ કાર રિવર્સમાં લઈને નીચે પટકાયેલા યુવક પર ફરી કાર ચડાવી હતી. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક અમરેલી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

ઘટનાના સીસીટીવી ફૂટેજન આવ્યા સામે

આ ઘટનાની જાણ થતાં સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવ હતી અને આ મામલે તપાસ શરુ કરી છે. આ ઘટનામાં કાર ચાલકે હોસ્પિટલના મેડિકલ વાહનને પણ ટક્કર મારતાં મેડિકલ વાનને પણ નુકસાન થયું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે અમરેલી સીટી પોલીસે GJ 12 DA 2565 આઇ 20 કાર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:
 
  • Related Posts

    Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા
    • August 5, 2025

    Gujarat politics: હાલમાં ભાજપના નેતાઓ જ વિરોધપક્ષની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. એક બાદ એક નેતાઓ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓ છેક મુખ્યમંત્રી સુધી…

    Continue reading
    Gujarat: પોલીસ હવે અરજદારને CCTV ફૂટેજ આપવામાં બહાના નહીં બનાવી શકે, નહીં તો…
    • August 5, 2025

    ગુજરાત રાજ્ય માહિતી આયોગે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતાં સરકારી કચેરીઓ, ખાસ કરીને પોલીસ સ્ટેશનોમાં CCTV ફૂટેજ સાચવવા અને માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ અરજદારોની માગણી પર તે આપવાનો હુકમ કર્યો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

    • August 5, 2025
    • 9 views
    Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ?  હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

    UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

    • August 5, 2025
    • 19 views
    UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

    Gujarat: પોલીસ હવે અરજદારને CCTV ફૂટેજ આપવામાં બહાના નહીં બનાવી શકે, નહીં તો…

    • August 5, 2025
    • 14 views
    Gujarat: પોલીસ હવે અરજદારને CCTV ફૂટેજ આપવામાં બહાના નહીં બનાવી શકે, નહીં તો…

    Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

    • August 5, 2025
    • 13 views
    Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

    Madhya Pradesh: પોલીસકર્મીથી છૂટાછેડા બાદ અન્ય યુવક સાથે પ્રેમ, એવું શું થયું કે પ્રેમીએ પ્રેમીકાને પતાવી દીધી?

    • August 4, 2025
    • 15 views
    Madhya Pradesh: પોલીસકર્મીથી છૂટાછેડા બાદ અન્ય યુવક સાથે પ્રેમ, એવું શું થયું કે પ્રેમીએ પ્રેમીકાને પતાવી દીધી?

    UP: સગા ફૂવાએ 9 વર્ષના બાળકને કેમ બલિએ ચઢાવી દીધો? પોલીસ કોન્સ્ટેબલ સહિત ચારની ધરપકડ

    • August 4, 2025
    • 13 views
    UP: સગા ફૂવાએ 9 વર્ષના બાળકને કેમ બલિએ ચઢાવી દીધો? પોલીસ કોન્સ્ટેબલ સહિત ચારની ધરપકડ