Anand: ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાને શું થયું હતુ કે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા?

Anand:  ગઈકાલે આણંદ જીલ્લામાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી. જેથી તેમને ચાલુ કથાએ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે અને હોસ્પિટલમાંથ રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત રોજ(26 માર્ચે) આણંદ જીલ્લાના લાંભવેલ રોડ પર જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી હતી. તે દરમિયાન જીજ્ઞેશ દાદાને પરસેવો છૂટવા લાગ્યો હતો. ત્યારબાદ તબિયત અચાનક બગડી હતી. તેમને તુરંત સારવાર અર્થે ચાલુ કથાએ આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. હાલ તેમની તબિયત સારી અને સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ઉપવાસના લીધે નબળાઈથી સ્વાસ્થ્ય લથડ્યાની ચર્ચા

મળતી જાણકારી અનુસાર તેમને ઉપવાસના કારણે તેમનામાં નબળાઈ આવી ગઈ હતી. જો કે સારવાર બાદ તબિયત સારી થતાં આણંદના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે. આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે. જીજ્ઞેશ દાદાએ કહ્યું સ્વાસ્થ સારું છે કોઈ ચિંતા કરશો નહીં.

જીજ્ઞેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે, જેઓ મુખ્યત્વે ભાગવત પુરાણ, રામાયણ અને શિવ પુરાણ જેવી પૌરાણિક કથાઓનું વાચન છે. તેમની કથાઓ ભક્તિ, આધ્યાત્મિકતા અને જીવનના નૈતિક મૂલ્યો પર આધારિત હોય છે. જીજ્ઞેશ દાદાની કથાશૈલી ખૂબ જ પ્રભાવશાળી અને સરળ હોય છે, જે સામાન્ય લોકોને પણ જટિલ પૌરાણિક વિષયો સમજવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

  • Related Posts

    Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?
    • August 5, 2026

    Gujarat Farmer Protest: ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ વોલ્ટેજ લાઈનો માટે જમીન વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોના સંગઠનોમાં ભારે અસંતોષ…

    Continue reading
    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

    • August 5, 2026
    • 1 views
    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

    • August 5, 2026
    • 4 views
    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

    Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

    • August 5, 2026
    • 5 views
    Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

    • August 5, 2026
    • 4 views
    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

    Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

    • August 5, 2026
    • 8 views

    • 12 views
    Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?