Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

  • Gujarat
  • November 11, 2025
  • 0 Comments

Bhavnagar: દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા હોવા અને 20 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલો વચ્ચે દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે, જેમાં ભાવનગર શહેર પણ સામેલ છે.

દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ

 દિલ્હીમાં સોમવારે સાંજે 6: 52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા આ વિસ્ફોટમાં કારમાંથી ભીષણ બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટના બાદ ભાવનગર પોલીસે તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે. એસઓજી ટીમ, બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડની ટીમોને શહેરના મુખ્ય જાહેર સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. રેલવે સ્ટેશન, એસ.ટી. સ્ટેશન, બજારો, મોલ અને વાહનોના ચેકિંગમાં વ્યસ્તતા જોવા મળી રહી છે.પોલીસે યાત્રીઓના સમાન, પાર્સલ, બેગ-થેલા અને વાહનોની કડક તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ વ્યક્તિઓ કે વસ્તુઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપી છે. ભાવનગર પોલીસ કમિશનરના નેતૃત્વમાં આ કાર્યવાહી ચાલુ છે, જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનો સહયોગી છે.

 પોલીસની નાગરિકોને અપીલ

ઘટના પછી રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ સતર્કતા વધારાઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પગલાં લોકોની સુરક્ષા માટે છે અને કોઈ પણ પ્રકારની અણધારી ઘટના ટાળવા માટે તૈયારીઓ કરાઈ છે. નાગરિકોને આપવામાં આવેલી સૂચના અનુસાર, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો 100 અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. 

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

  • Related Posts

    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 3 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 12 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 9 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 10 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 11 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

    • March 23, 2026
    • 16 views
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ