UP: કોંગ્રેસને મોટો ઝટકોઃ કોંગ્રેંસનો હાથ છોડી મથુરા દત્ત જોશીએ કમળ પકડ્યું

  • India
  • January 5, 2025
  • 2 Comments

પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોશીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે મથુરા દત્ત જોશીએ CM ધામીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટની હાજરીમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને ઘણા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

આ દરમિયાન CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે મથુરા દત્ત જોશી પણ ખૂબ જ અનુભવી નેતા છે, આટલી મહેનત કર્યા પછી પણ જો આ નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે તો તે પાર્ટી માટે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે.

કોંગ્રેસે પત્નીને મેયરની ટિકિટ ન આપતાં જોશી નારાજ હતા

ઉત્તરાખંડમાં 23 જાન્યુઆરીના રોજ નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પિથોરાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણી યોજવાની છે. જેની કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં મથુરા દત્ત જોશી ગુસ્સે થયા હતા. ત્યારથી તેઓ કોંગ્રેસ છોડવાની ફિરકમાં હતા. નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ કાપવાને કારણે કોંગ્રેસમાં વિરોધનો  અવાજ ઉઠ્યો છે.

પાર્ટી છોડવાની ધમકી આપી

રાજ્ય ઉપાધ્યક્ષ સંગઠન મથુરા દત્ત જોશીએ મેયર પદ માટે તેમની પત્નીની ટિકિટ નકારવાને કારણે પાર્ટી છોડવાની ધમકી આપી હતી. એ જ રીતે દહેરાદૂન, પિથોરાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ટિકિટ ફાળવણીને લઈને પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોનો અસંતોષ હોવાનું સામે આવતાં કોંગ્રેસ પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે. હજુ પણ કેટલાંક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.

આ સમાચાર પણ વાચોઃ AMRELI: રોડની કામગીરી દરમિયાન ટ્રકની ટક્કરે મહિલાનું ઘટનાસ્થળે મોત

Related Posts

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
  • May 4, 2026

Priyanka Chaturvedi: દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ અને ત્યારબાદ અદાલતો દ્વારા હાઈ-પ્રોફાઈલ કેસોમાં આરોપીઓને ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કરવાના વલણ સામે પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારે નારાજગી વ્યક્ત કરી…

Continue reading
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો
  • May 4, 2026

Singrauli Tribal Man Assault: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ગરીબ આદિવાસી યુવક જીવની ભીખ માંગતો રહ્યો, કરગરતો રહ્યો, પરંતુ હેવાન બનેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 3 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 4 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 7 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

  • May 4, 2026
  • 8 views
Surat Vesu Violent Clash: સુરતના પોશ વિસ્તારમાં ભયનો માહોલ, વેસુમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો

Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

  • May 4, 2026
  • 9 views
Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 9 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ