
Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભાજપે દાવો કર્યો હતો કે જનતાનું ધ્યાન રાખવામાં આવશે, તેમને સુવિધાનો ખ્યાલ રાખવામાં આવશે, પરતું હવે તેમના જ નેતાઓ ગુંડગીરી પર ઉતરી આવ્યા છે. અને લોકોને અતિઆવશ્યક તેમજ ઈમરજન્સી કામો માટે જવા દેવામાં નથી આવતાં, જે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. અને આ જ કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.
मोदिया की मां का इज्जत है और जो अभी मां बनने वाली महिला है उसका कोई इज्जत नहीं है भाजपा के नज़र मेंpic.twitter.com/xVkctzofcq
— Priyanka Deshmukh (@anarkaliofara) September 4, 2025
દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી
ભાજપના નેતાઓ દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી રહ્યાં છે.બિહારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા વાહનને અટકાવવામાં આવ્યું, હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી, ભાજપનેતાઓ દુકાનોમાં ઘૂસીને લાકડી લઈને લોકોને બહાર કાઢે છે, દુકાનોમાં આવેલા ગ્રાહકોને પણ હેરાન કરે છે, અને વેપારીઓને દુકાન બંધ કરવાનું કહે છે, તેમના જીવનનો આધાર જ દુકાનો છે છતાં તેમને જબરદસ્તી બંધ કરાવવા મજબૂર કરતાં જોવા મળે છે.
बिहार में भाजपा नेता झंडा लेकर नारे लगाते हुए आ रहे थे तभी सारी दुकानें खुली दिखी,फिर जो हुआ आगे वीडियो में देखिए! pic.twitter.com/bdCGJ6sVeC
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 4, 2025
बीजेपी का गुNDAराज
महिला शिक्षक स्कूल जा रही है
तो देखिए बीजेपी के गुंडे क्या सलूक कर रहे हैंक्या यह शिक्षक किसी की मां नहीं हैं?
इनका सम्मान नहीं है, मूर्ख बीजेपी शिक्षा विरोधी pic.twitter.com/HoBSiisz2Q— RJD_LALUWADI_32 (@vibes_kota7989) September 4, 2025
બિહાર બંધનું મિશન નિષ્ફળ
ભાજપના નિર્ણયનો હવે જનતા પણ વિરોધ કરી રહી છે. પોતાના કામો અટકાવવા હવે લોકો પણ તૈયાર નથી, સરકાર આદેશ આપે તે માની લેવાને બિહારના લોકો પણ અયોગ્ય ગણાવી રહ્યાં છે. એટલે બિહાર બંધનું મિશન સફળ થયું નથી, હવે એવું લાગે છે કે ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવી રહી છે. કેમકે આ રીતે તો લોકોને હેરાન કરવાનો તેમને કોઈ અધિકાર નથી.
जब नीतीश सरकार ने आधिकारिक रूप से छुट्टी घोषित नहीं की है तो रोज़ी-रोज़गार वाले लोग अपने काम पर जा रहे हैं।
देखिए भाजपा के गुंडे किस तरह से एक व्यक्ति को घेर लिए और उसे आरजेडी का बताकर धमकी दे रहे हैं।
यह बिहार में आम लोगों के साथ हो रहा है। pic.twitter.com/ilIr5Peau3
— Kanchana Yadav (@Kanchanyadav000) September 4, 2025
નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું અપમાન
હવે લોકો X પર પોસ્ટ કરીને કહે છે કે સૌથી મોટુ અપમાન તો નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું છે. હું જૈવિક નથી એમ કહીને, તેમણે પોતાની માતાના દુ:ખનું અપમાન કર્યું છે, નવ મહિના સુધી તેમણે જે પીડા સહન કરી તે દુ:ખનું અપમાન કર્યું છે. તેમણે માતૃત્વનું, પોતાની માતાના સ્નેહનું અપમાન કર્યું છે. માતાના નામ પર રાજકારણ પણ માતાની મમતાનું અપમાન જ કહેવાય.
सबसे बड़ी गाली, सबसे बड़ा अपमान तो प्रधानमंत्री नरेंद्र मोदी ने खुद अपनी माँ को दिया है. यह कहकर कि मैं नॉन-बायोलॉजिकल हूँ, उन्होंने अपनी माँ की उस पीड़ा का अपमान किया है, उस दर्द का अपमान किया है, जो उन्होंने नौ महीने झेला.
उन्होंने अपनी ही माँ के मातृत्व को, उनके ममत्व को… pic.twitter.com/4VvnPjfKkQ
— Wg Cdr Anuma Acharya (Retd) (@AnumaVidisha) September 4, 2025
नरेंद्र मोदी के माँ के सम्मान के नाम पर स्कूल
बस रोककर बच्चों को परेशान किया जा रहा है। pic.twitter.com/Amt8KxtPCk— अश्विनी सोनी اشونی سونی (@Ramraajya) September 4, 2025
પત્રકાર રવિશંકર પ્રસાદ
આ મુદ્દાને લઈને પત્રકાર રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે શું ગાળોનો ઉપયોગ તો તમારા નેતાઓ પણ કરે છે. મોદીજીની માતા હિંદુસ્તાનમાં એકલૌતી માં છે, અને બાકી જે બહેનોને અને માને ગાળો આપે છે. તે મા નથી?
रविशंकर प्रसाद से एक पत्रकार ने सवाल किया: गालियों का इस्तेमाल तो आपके नेता भी करते है?
जवाब: सुनकर आप दंग रह जाएंगे।
क्या मोदी जी की माँ ही हिंदुस्तान में इकलौती माँ है, और बाकी जिन माताओं बहनों को संघी गालियां देते रहे वो माँ नही है? pic.twitter.com/mZbx2JFJht
— Uday Bhanu Chib (@UdayBhanuIYC) September 4, 2025
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ