
Bihar Samrat ChaudharyFree Electricity AI Message: જેમ જેમ બિહાર વિધનાસભાન ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી જીતવા અનેક પાર્ટીઓ નવા નવા કિમિયાઓ અપનાવી રહી છે. ત્યારે ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો એક AI દ્વારા રેકોર્ડ મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વીજળી ફ્રીનો મેસેજ છે. આરોપ છે કે આ મેસેજ રેકોર્ડ કરવામાં કરોડો રુપિયાનો ધૂમાડો કરી નાખ્યો છે.
वाह क्या बात है!
बिहार चुनाव में विज्ञापन किस अव्वल दर्जे तक पहुँच गया है उसका ये एक अद्वितीय नमूना है!
कल रात जब ये मैसेज मेरे व्हाट्सऐप पर गिरा तो मैं तुरंत समझ गया कि ये मुझे ही नहीं बिहार के तमाम बिजली उपभोक्ताओं को भेजा गया होगा।
जितना मैं समझ पा रहा हूँ, बिहार के उप… pic.twitter.com/GPUI9LCqfm
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2025
ઉમાશંકર સિંહ નામની એક વ્યક્તિને પણ આ મેસેજ ગયો હતો. જે બાદ તેમણે સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે વાહ! બિહાર ચૂંટણીમાં જાહેરાત કેટલી ઉચ્ચકક્ષાની હોય છે તેનું આ અનોખું ઉદાહરણ છે!, જ્યારે આ સંદેશ ગઈકાલે રાત્રે મારા વોટ્સએપ પર આવ્યો, ત્યારે મને તરત જ ખ્યાલ આવ્યો કે તે ફક્ત મારા માટે નથી, તે બિહારના બધા વીજ ગ્રાહકોને મોકલવામાં આવ્યો હશે.
આરોપ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ 125 યુનિટ મફત વીજળીની ઓફર કરતો એક સામાન્ય સંદેશ રેકોર્ડ કર્યો હતો. પછી ગ્રાહકનું નામ AI નો ઉપયોગ કરીને દાખલ કરવામાં આવ્યું છે.
ઉમાશંકર સિંહ લખ્યું હું સ્પષ્ટપણે કહી શકું છું કે “ઉમાશંકર જી” અને તેના પછી આવતા અવાજમાં તફાવત છે. “ઉમાશંકર જી” એ AI દ્વારા ઉમેરવામાં આવ્યું હોય તેવું લાગે છે. માની લોકો કે આવા સંદેશા પાછળ રુ. 2 પણ ખર્ચાયા હોય તો કેટલા કરોડ ખર્ચો થયો હશે?, કારણ કે આવા મેસેજ દરેક વીજ ગ્રાહકને મોકલવામાં આવ્યા હશે.
જુઓ વીડિયો
આ પણ વાંચો:
Bihar: મોદીએ અદાણીને 1 રુપિયાના ભાવે 1,050 એકર જમીન પધરાવી, મોદી જતાં જતાં અદાણીને….
West Bengal: દાર્જિલિંગમાં કુદરતે કહેર વર્તાવ્યો, પુલ તૂટી પડતા 6 લોકોના મોત, જુઓ કેવી થઈ સ્થિતિ!










