BREAKING: ખ્યાતિ હોસ્પિટલ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 10 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર

  • Gujarat
  • January 19, 2025
  • 0 Comments

ખ્યાતિ હોસ્પિટલકાંના મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યા તેના 10 દિવસના એટલે 28 જાન્યુઆરી સુધાના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમદવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 28 જાન્યુઆરી સુધીના જ રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગઈકાલે અમદવાદ મુખ્ય આરોપી કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ઘણા સમયથી તે વિદેશમાં ભાગી ગયો હતો.  આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો. ખ્યાતિ હોસ્ટિલમાં કાર્તિક પટેલ 51% જેટલો ભાગ ધરાવતો હતો.

કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક મુદ્દે પૂછપરછ થશે. તેની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચોઃ AHMEDABAD: મુખ્ય આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો, 14 દિવસના રિમાન્ડની માંગ

આ પણ વાંચોઃ   RAJKOT: પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં 24 વર્ષિય મજૂરનું મોત

  • Related Posts

    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
    • June 16, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

    Continue reading
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
    • June 16, 2025

    Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

    • June 16, 2025
    • 9 views
    Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

    India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    • June 16, 2025
    • 15 views
    India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    • June 16, 2025
    • 12 views
    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    • June 16, 2025
    • 11 views
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    • June 16, 2025
    • 26 views
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 20 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી