
Viral Video: હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયો ભેંસ અને કોબ્રા વચ્ચેનો છે, જેને જોઈને લોકોને દંગ રહી ગયા છે. @mjunaid8335 નામના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે હજારો લોકોએ કોમેન્ટ્સ કરી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ભેંસ ઝાડ સાથે બાંધેલી જોવા મળે છે. તે જ સમયે નજીકમાં એક કોબ્રા પણ રખડતો જોવા મળે છે. પરંતુ આ ભયથી અજાણ, ભેંસ સાપને ચારો સમજી બેસે છે અને તેને ચાટે છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભેંસ સાપને ચાટવાનું શરૂ કરે છે, અને પછી તેને મોં વડે ગળી જવાનો પ્રયાસ કરે છે. એક ક્ષણ માટે તમને લાગશે કે ભેંસ કોબ્રાને ચાવશે, પરંતુ સદનસીબે, આવું થતું નથી અને સાપ ધીમે ધીમે ઝાડના થડ પર ચઢી જાય છે.
આ દ્રશ્ય ખરેખર ભયાનક છે, કારણ કે કોબ્રા ભેંસને કરડી શક્યો હોત, જે પ્રાણી માટે જીવલેણ સાબિત થઈ શક્યો હોત. જેથી નેટીઝન્સ આ બાબતની ગંભીરતા જાણ્યા છતાં પણ આ વ્યક્તિએ વીડિઓ ઉતારવાનું ચાલુ રાખ્યું તે અંગે લોકો ખૂબ ગુસ્સે છે, અને તેની આકરી ટીકા કરી રહ્યા છે.
એક યુઝરે કહ્યું, ભલે કોઈનો જીવ જાય, પણ વીડિયો બનાવવો મહત્વપૂર્ણ છે. બીજા યુઝરે કટાક્ષ કર્યો, ઇતિહાસ સાક્ષી છે કે કેમેરામેન ક્યારેય કોઈ મૂંગા વ્યક્તિને મદદ કરી નથી. બીજા યુઝરે ટિપ્પણી કરી, બચાવવાને બદલે, તે વીડિયો બનાવી રહ્યો છે, શું તેની અક્કલ મારી ગઈ છે? આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તો જ સુધરશે.
આ પણ વાંચોઃ
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!








