હાલમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના કહેવાથી ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના નિયમોને બદલી નાંખ્યા છે. આ નિર્ણય પછી એક વખત ફરીથી ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીની આશંકાઓને લઈને એક નવો જ વિવાદ ઉભો થયો છે. તો આજે ધ ગુજરાત રિપોર્ટમાં મયુર જાની સાથે હાઇકોર્ટના સીનિયર એડવોકેટ મહેમુદ પ્રાચા સાથે કેન્દ્ર સરકારના ચૂંટણીના ડોક્યુમેન્ટ જાહેર જનતા માટે ઉપલબ્ધ ન કરવાના નિર્ણય ઉપર વિસ્તારપૂર્વક વિશ્વલેષણ..
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…









