Chhava film: ‘છાવા’ 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી શકશે? વાંચો સમાચાર

  • Famous
  • February 16, 2025
  • 1 Comments

Chhava film: વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ ની રિલીઝનો આજે ત્રીજો દિવસ છે અને આ ફિલ્મ હિટ થવાની શક્યતાઓ છે. SECNILKના અંદાજ મુજબ, છાવા ફિલ્મે 3 દિવસમાં લગભગ 86 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તે 100 કરોડ રૂપિયાના ક્લબથી માત્ર 14 કરોડ રૂપિયા દૂર છે. છાવા ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજની બાયોપિક આધારિત છે.

બે દિવસની સરખામણીમાં કમાણીનો આંકડો ઘટ્યો

દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે વિક્કી કૌશલ સાથે સતત બીજી ફિલ્મ બનાવી છે. આ પહેલા, 2023 માં, તેમણે વિકી કૌશલ અને સારા અલી ખાન સાથે 100 કરોડની ફિલ્મ પણ બનાવી છે. છાવામાં વિક્કીની સાથે રશ્મિકા મંદાનાને પણ ખૂબ પ્રશંસા મળી રહી છે. જોકે, છેલ્લા બે દિવસની સરખામણીમાં, ત્રીજા દિવસે કમાણીના આંકડામાં ઘટાડો થયો છે.

શું ‘છાવા’ આ 100 કરોડ રૂપિયાની કમાણીને આંબી શકશે?

વિક્કી કૌશલે ગયા વર્ષે 2024 માં એક સુપરહિટ ફિલ્મ પણ આપી હતી, જેણે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે વિક્કીએ આ વર્ષની શરૂઆતમાં છાવા મૂવીમાં રોલ નિભાવ્યો છે. આ વર્ષની બીજી સુપરહિટ ફિલ્મ બની શકે છે. આ પહેલા ગયા મહિને જાન્યુઆરીમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’એ 111 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ વર્ષની પહેલી બોલિવૂડ સુપરહિટ ફિલ્મ બની ગઈ છે. હવે વિક્કી કૌશલની ‘છાવા’ 100 કરોડ ક્લબમાં જોડાનાર બીજી ફિલ્મ બની શકે છે.

અભિનેતા-દિગ્દર્શકની જોડી હિટ છે

વિક્કી કૌશલ અને લક્ષ્મણ ઉતેકરની આ અભિનેતા-દિગ્દર્શક જોડી પણ ખૂબ જ હિટ છે. આ તેમની સતત બીજી સુપરહિટ ફિલ્મ છે. વિકીએ 2 વર્ષ પહેલા લક્ષ્મણ સાથે ફિલ્મ ‘ઝરા હટકે જરા બચકે’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જોકે, આ ફિલ્મમાં સારા અલી ખાન વિક્કી કૌશલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હવે આ વખતે રશ્મિકા મંદાના છે. આ ફિલ્મ અક્ષય ખન્નાનો પણ રોલ છે.

વિક્કી કૌશલે ચાહકોનો આભાર માન્યો

‘છાવા’ અંગે ચાહકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. તેના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. જેમાં લોકો થિયેટરમાં પણ ફિલ્મના દ્રશ્યો પર તાળીઓ પાડતા જોવા મળે છે. લોકોના આ પ્રતિભાવ બાદ વિક્કી કૌશલે ચાહકોનો આભાર પણ માન્યો છે.

 

 

 

આ પણ વાંચોઃ   Gujarati Movie: મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ: હિતુ કનોડિયા, જુઓ વિડિયો

આ પણ વાંચોઃ  New Delhi Stampede: પૂર્વ રેલવે મંત્રી લાલુએ કુંભ મેળાને ‘નકામો’ કહ્યો, તેમણે કહ્યું, ‘રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ’

Blast in Bhavnagar: ભાવગનરમાં આવેલી મિલમાં બ્લાસ્ટ: ત્રણ શ્રમિકો ગંભીર દાઝ્યા, વિસ્તાર કોર્ડન

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 3 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 4 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 10 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 10 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 9 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 14 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”