છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ | Mahesh Vasava

Mahesh Vasava: પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપને અલવિદા કહી દીધુ છે. પાતાને ન્યાય ન મળતો હોવાનું કારણ ધરી ભાજપ પક્ષ છોડી દીધો છે. તેઓ વર્ષ 2024માં ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો તેમનો આક્ષેપ છે. તેઓ 2024માં ભાજપમાં જોડાયા હતા.

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ એકાએક ભાજપમાંથી રાજીનામુ આપી દેતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા.

રાજીનામું આપતાં મહેશ વસાવાએ ફેસબૂક પર લખ્યું ‘ડો. ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ. ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લીખને વાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ. ઈશ સમય મેં ભારત સંવિધાનસે નહિ ચલતા દીખ રહા. મેં ભારત કી જનતા કો બતાના ચાહતા હું આદિવાસી, દલિત, ઓ.બી.સી મુસ્લિમ, ઈસાઈ(ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ હમ સાથ મેં મેં ચલેંગે સાથ મેં લડેંગે RSS ઔર  BJP કી વિચાર ધારાકો ખતમ કરેંગે આગે બહુત લાડના હે. લડેંગે બટોગે તો કટોગે ભારત બના હે બના રહેગા.’

2024માં મહેશ વસાવા BJPમાં જોડાયા હતા
મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપમાં તેમનું માન ન હતુ?
મહેશ વસાવા આક્ષેપ કર્યો છે કે મારા કામને ન્યાય મળતો નથી. મતલબ મહેશ વસાવાનું ભાજપમાં કંઈ ઉપજતું ન હતુ. તેમનું કોઈ સાંભળતું ન હતુ. તેમના ઘણા કામો થતાં ન હતા. જેથી તેઓ કંટાળી ગયા હશે. અંતે તેમણે રાજીનામુ ધરી દીધુ છે.

આ પણ વાંચોઃ

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 10 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 8 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 20 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 20 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા