
China Military Parade: ટ્રમ્પ વચ્ચે સંબંધ બગડતાં મોદી ચીન પહોંચ્યા હતા. પાકિસ્તાને મદદ કરનાર ચીનમાં જઈ મોદી પહેલગામ હુમલા, ગલવાન ઘાટી વિવાદ અંગે કોઈ વાત ના કરી. 1 સપ્ટેમ્બરે મોદી ચીનમાંથી પાછા ભારત આવી ગયા. ત્યારે આજે 3 સપ્ટેમ્બરે ચીને ભવ્ય વિજય મિલટરી પરેડ યોજી. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંન સહિત વિશ્વના અનેક વડાઓએ ભાગ લીધો. જોકે મોદી પાછા ભારત આવી ગયા. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શેહબાઝ શરીફ ચીનની પરેડમાં સામેલ થયા તો વડાપ્રધાન મોદી કેમ નહીં?. ઘણા લોકો પૂછી રહ્યા છે કે આમંત્રણ ના મળ્યુ એટલે રોયાં.
चीन के राष्ट्रपति शी जिनपिंग, रूसी राष्ट्रपति पुतिन और किम जोंग उन चीन के विक्टरी-डे परेड में एक साथ।
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) September 3, 2025
શેહબાઝ શરીફ ચીનમાં અંગ્રેજીમાં વાત કરે છે. જ્યારે દેશમાં અંગ્રજી બોલતાં મોદીને વિદેશમાં હિન્દીમાં વાત કરવી પડે છે. જેથી લોકો કહી રહ્યા છે હવે ભારતને અભણ નહીં શિક્ષિત વડાપ્રધાનની જરુર છે. આજે સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં શેહબાઝ શરીફ અનેક દેશોના નેતાઓ ચીનની પરેડમાં હાજર રહ્યા. જ્યારે મોદી એક દિવસ પહેલા જ ભારત આવી ગયા. શું ચીને મોદીને રોકાણ કરવાનું નહીં કહ્યું હોય?.
લોકચર્ચા છે કે વિદેશમાં હસતાં મોદીએ દેશમાં આવીને માના નામ પર રડવાનું શરુર કરી દીધુ. ભાવૂક મોંએ વિપક્ષ પર આક્ષેપ કર્યા મારી માતાને ગાળો બોલી. જેમાં પણ તેઓ ખૂબ ટ્રોલ થયા. વોટ ચોરી પકડાયા બાદ વડાપ્રધાનના સમર્થકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકો કહી રહી રહ્યા છે કે બીજાન માતાને અપશબ્દો બોલો તો કંઈ નહીં. પોતાની માતાને ગોળો બોલે તે ગોળો છે. મોદીએ પોતાની માતાને આપેલી ગોળોને આખા દેશની મહિલાનું અપમાન ગણાવ્યું. મોદી આ ચાલ છે. જે પોતાના પર આવેલી આપત્તિ લોકો પર ઠોકી બેસાડે છે. પણ આ વખતે લોકો મોદીની ચાલ જાણી ગયા છે. જેથી ખુદ મોદી ટ્રોલ થયા છે. લોકો કહે છે મોદી કોઈપણ ચાલ ના ચાલી શકે ત્યારે તઓ રડવાની ચાલ રમે છે.
सवाल – राहुल ने मोदी की मां को गाली दिया
ज़बाब – नहींसवाल – तेजस्वी ने दिया
ज़बाब – नहींसवाल – मोदी ने राहुल की मां को गाली दिया
ज़बाब – हा 7 बारफिर मीडिया और मोदी किस बात के लिए रो रहे है जो गाली दिया उसको जेल डालो
स्वर्गवासी मां के नाम पर वोट मगना सही नहीं है pic.twitter.com/g5ktyZSOyk
— Fact diary (@FactdiaryIn) September 2, 2025
મોદી દાવો કરે છે ચીન અને ભારતના સંબંધો સુધર્યા છે. તણાવ ઓછો થયો છે. તો ચીને તેમને વિજય પરેડમાં કેમ સામેલ ના કર્યા. મિડિયા રિપોર્ટ અનુસાર જો ચીન મોદીને તેમની મિલેટરી પરેડમાં સામેલ કરે તો વિશ્વને સંદેશ જતો કે બંને દેશો વચ્ચે સીમા તણાવ નથી.
પાકિસ્તાન સતત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. જે ભારત માટે એક ચિંતાનો વિષય છે. કારણ કે આતંકવાદીઓેને પોષતું હોવા છતાં તે વિશ્વ કક્ષાએ ઉડાન ભરી રહ્યું છે. જ્યારે ભારતની સ્થિતિ કથળી રહી છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે. જેનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો:
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Gujarat: રોજ 464 લોકોને કુતરા કરડે છે, લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર
Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!
Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?