Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ

દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2026
Congress Corruption Allegations: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે 12 લાખ કરોડના કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાતો ગુજરાત વિધાનસભામાં જાહેર કરી હતી.

હવે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યારે તે જ વાત કરી રહ્યાં છે.

ભાજપે 22 મે 2026ના દિવસે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસની 2014 સુધીની મનમોહન સીંગની સરકાર દ્વારા કેવા ભ્રષ્ટાચાર કરાયા તેની વિગતો છે. આ વિડિયો રાજસ્થાન, બિહાર અને ગુજરાત ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પક્ષ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસે નરેન્દ્ર મોદીની ખુલ્લો પાડતો વિગતો જાહેર કરી તો તેનો જવાબ આપવા માટે ભાજપે કોંગ્રેસના 12 વર્ષ પહેલાંના ભ્રષ્ટાચારનો વિડિયો આખા દેશમાં રજૂ કર્યો.

તેની સામે નરેન્દ્ર મોદી કે અમિત શાહે 12 વર્ષમાં કોઈ પગલાં ન લીધા. જો ભ્રષ્ટાચાર થયો હોય તો તે શોધીને ગુનો દાખલ કરીને નાણાં પરત મેળવવા જોઈતા હતા. પણ તેમ કરવાને બદલે તેનો રાજકીય હેતુ પાર પાડવામાં ઉપયોગ કરાઈ રહ્યો છે.

આવા આરોપો ગુજરાત વિધાનસભામાં તે સમયના ગૃહ પ્રધાન અમિત શાહે મૂકેલા હતા.
12 લાખ કરોડના કૌભાંડ
જેમાં ટુજી, એરબસની ખરીદી, એરપોર્ટનું ખાનગીકરણ, કોલસા કૌભાંડ, હેલીકોપ્ટરની ખરીદી, ટેંક ખરીદી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ
આદર્શ સોસાયટી કૌભાંડ જાહેર કર્યા હતા.

પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મનમોહનને બચાવી લીધા હોય એવું દેખાય છે.

કોઈ પગલાં 12 વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે લીધા નથી. સીબીઆઈ અમિત શાહ પાસે છે. તેમણે કોઈ તપાસ ન કરી માત્ર લોકોને ભ્રમમાં નાખવા વારંવાર આરોપો મૂકવામાં આવે છે.

નરેન્દ્ર મોદીનો મુખ્ય ચૂંટણી મુદ્દો કોંગ્રેસના ભ્રષ્ટાચારનો રહ્યો છે. પણ જનતાના 12 લાખ કરોડની લૂંટ થઈ હોય તો તે પરત લાવવા માટે કોંગ્રેસના જવાબદાર નેતાઓ સામે પગલાં ભરવા જોઈતા હતા. પણ ભર્યા નથી.

2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા – મોદી

https://www.facebook.com/share/r/1MsWTaZ6FW/

આ પણ વાંચો: 

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત! – thegujaratreport.com

Gujarat Education Dropouts: ગુજરાતમાં શિક્ષણની ખરાબ સ્થિતિ 2025-26ના સત્તાવાર આંકડા ખરાબ હાલત બતાવે છે – thegujaratreport.com

Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે! – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

  • August 16, 2026
  • 3 views
Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

  • August 16, 2026
  • 4 views
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે