ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|

Deesa Modi’s Marvel Fireworks: 1 એપ્રિલના રોજ બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકોના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં ફેંકાયા હતા. મોટાભાગના મૃતકો મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. ફેક્ટરીનું 31મી ડિસેમ્બર 2024 રોજ ફટાકડાના સ્ટોરેજનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું. તેમ છતાં ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી.

ત્યારે સવાલો થઈ રહ્યા છે કે આ ફેક્ટરી કોના આશિર્વાદથી ચાલી રહી હતી. સ્થાનિક તંત્રએ કેમ તપાસ કરવાની દરકાર ન લીધી. બીજી તરફ ઘટના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના પેપ્લેટનો જથ્થો મળી આવ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીનો ફોટો છાપેલો છે. પેપ્લેટ પર લખેલું છે કે Modi’S Marvels. તો જુઓ આજ મુદ્દે વીડિયોમાં વધુ વિગતો.

આ પણ વાંચોઃ  યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property

આ પણ વાંચોઃ Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral

આ પણ વાંચોઃ Mehsana: ડીસાની ઘટના બાદ મહેસાણાનું વહીવટી તંત્ર જાગ્યું, ફટાકડાની દુકાનોમાં તપાસ

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 11 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 21 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’