
Delhi: આજના આધુનિક જમાનામાં જ્યાં ચાઈના અમેરિકા અને જાપાન જેવા દેશ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે ત્યારે આપણો દેશ હજું પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવી શક્યો નથી. અંધશ્રદ્ધામાં માણસ એટલો આંધળો થઈ જાય છે કે, તે કોઈનો જીવ લેતા પણ અકચાતો નથી પછી તે માણસ હોય કે, જાનવર, ત્યારે બલિનો વધું એક ચોંકાવનારો કિસ્સો દેશની રાજધાની દિલ્હીમાંથી સામે આવ્યો છે.
મંદિરમાં માતાજીની પૂજામાં આપી શ્વાનની બલિ
તમે કદાચ મેલીવિદ્યાનો ઉપયોગ કરીને લોકોને મારવામાં આવતા સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય મેલીવિદ્યાનો ઉપયોગ કૂતરાનો જીવ લેવા માટે થતો સાંભળ્યો છે? આ અસામાન્ય નથી. આ ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
काली देवी माता की पूजा में कुत्ते की बलि दे दी मोहल्ले वालों को शक हुआ तो घर में जाकर देखा कुत्ता मंदिर के सामने मृत पड़ा था !
घटना दिल्ली की है ये कुत्ता इस मोहल्ले में सालों से रह रहा था ! बताओ बेजुबान की बलि दे दी! कौन से देवी देवता है जो बलि मांगते हैं!
कुछ दिन पहले यही… pic.twitter.com/X0eCvdtdhb
— ShivRaj Yadav (@ShivrajXind) September 17, 2025
પાડોશીઓને શંકા ગઈ, ત્યારે તેઓ ઘરની અંદર ગયા
વાયરલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, દેવી કાલીની પૂજા દરમિયાન એક કૂતરાની બલિ આપવામાં આવી હતી. જ્યારે પાડોશીઓને શંકા ગઈ, ત્યારે તેઓ ઘરની અંદર ગયા અને મંદિરની સામે કૂતરો મૃત હાલતમાં પડેલો જોયો.આ ઘટના દિલ્હીમાં બની હતી. આ કૂતરો વર્ષોથી આ વિસ્તારમાં રહેતો હતો! આ વીડિયો વાયરલ થતા સવાલ થઈ રહ્યા છે કે, મૂંગા પ્રાણીનું બલિદાન કેમ આપવામાં આવતું હતું? કયા દેવી-દેવતાઓ બલિદાન માંગે છે?
એક તરફ રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ બીજી તરફ આવી ઘટના
થોડા દિવસો પહેલા, આ જ દિલ્હીના રહેવાસીઓ રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ કુતરાની બલિ આપવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








