દિલ્હી ચૂંટણી: ’50થી વધારે સીટો પર જીત પાક્કી’ મતગણતરી પહેલા AAPનો દાવો

  • India
  • February 7, 2025
  • 0 Comments
  • દિલ્હી ચૂંટણી: ’50થી વધારે સીટો પર જીત પાક્કી’ મતગણતરી પહેલા AAPનો દાવો

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આઠ ફેબ્રુઆરી એટલે કે કાલે આવશે પરંતુ પરિણામથી પહેલા આમ આદમી પાર્ટીએ 50 સીટોથી વધારે આવવાનો દાવો કર્યો છે.

મતગણતરી પહેલા જ આપ નેતા ગોપાલ રાયે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું- અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના બધા ઉમેદવારોની બેઠક થઈ છે.

તેમણે કહ્યું કે, આ બેઠકમાં બધા ઉમેદવારોએ રિપોર્ટ આપ્યો છે કે તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી 50થી વધારે સીટો પર કન્ફર્મ જીતવા જઈ રહી છે.

તેમણે તેવું પણ કહ્યું કે 7-8 સીટો પર ખુબ જ રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે.

બીજેપી પર આરોપ લગાવતા ગાપોલ રાયે કહ્યું, અનેક ઉમેદવારોએ તે સત્ય અમારી સામે રાખ્યું છે કે તેમને કહેવામાં આવી રહ્યું છે કે પૈસા લઈ લો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જાઓ.

બીજેપીને લઈને તેમણે દાવો કર્યો છે કે એક્ઝિટ પોલ દ્વારા સાઈકોલોજિકલ પ્રેશર બનાવીને ઓપરેશન લોટ્સ ચલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

બુધવારે મતદાન ખત્મ થયા પછી જે એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા, તેમાં લગભગ બધામાં બીજેપીને આમ આદમી પાર્ટી કરતાં વધારે સીટો આવતી દર્શાવવામાં આવી છે.

બુધવારે આવેલા 11માંથી 8 એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળતી દેખાડવામાં આવી છે અને સત્તાધારી આમ આદમી પાર્ટીને બીજી સૌથી મોટી પાર્ટી બનવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?

Related Posts

Bengal: બંગાળમાં ઠેર ઠેર હિંસા,હુમાયુ કબીરની કાર પર હુમલો, સુવેન્દુ સરકારને દોડાવી દોડાવીને માર્યા!
  • April 23, 2026

Bengal: પશ્ચિમ બંગાળમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે ઠેરઠેર હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે, ૧૫૨ મતવિસ્તારો માટે મતદાનના પ્રથમ તબક્કા દરમિયાન વ્યાપક હિંસા ફાટી નીકળી છે.મુર્શિદાબાદમાં હુમાયુ કબીર…

Continue reading
Election: બંગાળ-તમિલનાડુ અને મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપર આજે મતદાન
  • April 23, 2026

Election: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન ચાલુ થઈ ગયું છે. બંગાળમાં ફર્સ્ટ ફેઝની 152 બેઠકો પર મતદાન શરૂ થયું છે,તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી થવાની છે, પ.બંગાળમાં રાજ્યના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal: પ.બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન પાછળ શુ કારણ હોય શકે? જુઓ, ખાસ અહેવાલ

  • April 24, 2026
  • 3 views
West Bengal: પ.બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન પાછળ શુ કારણ હોય શકે? જુઓ, ખાસ અહેવાલ

Trump: ઈરાન ઉપર ગમેત્યારે થશે મોટો હુમલો,ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડી દેવા અપીલ!

  • April 24, 2026
  • 4 views
Trump: ઈરાન ઉપર ગમેત્યારે થશે મોટો હુમલો,ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડી દેવા અપીલ!

WB Election: પ.બંગાળમાં બમ્પર વોટિંગ; 152 પર 89.93% મતદાન થયું! જુઓ અહેવાલ

  • April 23, 2026
  • 4 views
WB Election: પ.બંગાળમાં બમ્પર વોટિંગ; 152 પર 89.93% મતદાન થયું! જુઓ અહેવાલ

Gujarat Election: પૂર્વ CM આનંદીબેન પટેલને ચુંટણીઓની હારનું ગ્રહણ નડયું હતું!

  • April 23, 2026
  • 5 views
Gujarat Election: પૂર્વ CM આનંદીબેન પટેલને ચુંટણીઓની હારનું ગ્રહણ નડયું હતું!

Bengal: બંગાળમાં ઠેર ઠેર હિંસા,હુમાયુ કબીરની કાર પર હુમલો, સુવેન્દુ સરકારને દોડાવી દોડાવીને માર્યા!

  • April 23, 2026
  • 13 views
Bengal: બંગાળમાં ઠેર ઠેર હિંસા,હુમાયુ કબીરની કાર પર હુમલો, સુવેન્દુ સરકારને દોડાવી દોડાવીને માર્યા!

PM Modi: PM નરેન્દ્ર મોદીએ “રેવડી કલ્ચર”નો વિરોધ કર્યો! અમિત શાહે બંગાળમાં રેવડીની જાહેરાત કરી દીધી! ગજબની રાજનીતિ છે!

  • April 23, 2026
  • 14 views
PM Modi: PM નરેન્દ્ર મોદીએ “રેવડી કલ્ચર”નો વિરોધ કર્યો! અમિત શાહે બંગાળમાં રેવડીની જાહેરાત કરી દીધી! ગજબની રાજનીતિ છે!