Donald Trump: ટ્રમ્પે સુપ્રીમના ચુકાદા બાદ માત્ર 3 કલાકમાં ફરી 10 ટકા ટેરીફ લગાવ્યો! વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

Donald Trump: અમેરિકન સુપ્રીમ કોર્ટે ૬-૩ બહુમતીથી ચુકાદો આપ્યો કે ટ્રમ્પ ૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEPA)નો ઉપયોગ કરીને વિશ્વના લગભગ દરેક દેશમાંથી આયાત પર ટેરિફ લાદી શકતા નથી, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આશરે $૧૩૦ બિલિયનના ટેરિફના રિફંડની શક્યતા ખુલ્લી પડી ગઈ છે. આ મુદ્દો ફરી એક કોર્ટ વિવાદ તરફ દોરી શકે છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયના થોડા કલાકો પછી, ટ્રમ્પે ૧૯૭૪ના ટ્રેડ એક્ટની કલમ ૧૨૨ હેઠળ એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, જે એક અવેજી કાયદો છે, જે તેમને બધા દેશોના માલ પર નવો કામચલાઉ ૧૦ ટકા ટેરિફ લાદવાની મંજૂરી આપે છે જે લગાવી દઈ વિવાદ ઉભો કરી દિધો છે ત્યારે આ મામલે સિનિયર પત્રકારો મેહુલ વ્યાસ અને મયુર જાનીએ વિસ્તુત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો
  • April 10, 2026

Sting Operation: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા હુમાયુ કબીરના એક કથિત સ્ટિંગ વીડિયોએ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. ■₹1,000 કરોડના સોદાનો દાવો શુ છે ? જાણો તૃણમૂલ કોંગ્રેસ (TMC)…

Continue reading
Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!
  • April 10, 2026

Modi: ભલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને વિશ્વગરુ માનતા હોય પણ હાલમાં વિશ્વમાં દુશ્મન દેશ પાકિસ્તાન વિશ્વસ્તરે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.ઈરાન-અમેરિકા સંઘર્ષમાં પાકિસ્તાનની મધ્યસ્થીથી આંતરરાષ્ટ્રીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 3 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 4 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

  • 12 views
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો