દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

દ્વારકા જીલ્લાના મીઠાપુર સહિત આસાપાસના વિસ્તારોમાં TATA કંપનીએ કહેર વર્તાવ્યો છે. ખેડૂતો અને માછીમારા કંપનની તાનાશાહીથી ત્રાસી ગયા છે. તેમ છતાં મીઠાપુરની સમસ્યા સામે સરકાર ધ્યાન આપતી નથી. અહીં TATA કંપની સામે બોલતાં ડરે છે. અધિકારીઓની પણ મીલીભગત છે.

‘ધ ગુજરાત રિપોર્ટ’ એ TATAના પ્રદૂષણ અંગે સમાચાર પ્રસારિત કરતાં ધમકી આપી હતી કે ફરિયાદ કરી દઈશ. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિલેશ બેલા દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. નિલેશ બેલાએ TATA કેમિકલ કંપનના પ્રદૂષણ સામે પગલાં લેવાને બદલે સચ્ચાઈ જોવી ખૂંચી હતી. જોકે બેલાની ધમકી બાદ ‘ધ ગુજરાત રિપોર્ટ’ એ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. કચેરીએ પહોંચ્યા ત્યારે તેઓએ જામનગર ગયા હોવાનું બહાનું જાણવ્યું હતુ. જ્યારે બાજીવાર ફોન કર્યો ત્યારે ઉપાડ્યો જ નહીં.. પછી શું થયું, સાથે સાથે જુઓ દ્વારાકના પ્રદૂષણનો નિવેડો કેવી રીતે આવી શકે? જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં.

 

આ પણ વાંચો:

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ, તમામ ગેટ બંધ | High Court

Aravalli: 13 વર્ષિય સગીરાને 51 વર્ષિય આધેડે ગર્ભવતી બનાવી, માતાને ખબર પડતાં જ….!

આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 5 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 6 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 17 views
મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 12 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

  • August 5, 2025
  • 18 views
Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ?  હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

  • August 5, 2025
  • 32 views
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?