Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

  • India
  • June 7, 2025
  • 0 Comments

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025  જીતવા રાજકીય હલચલ તેજ થઈ રહી છે. ચૂંટણીની તારીખો હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી. જોકે વચનો લાહણી શરુ થઈ ગઈ છે.  બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ મહિલાઓને આકર્ષવા માટે એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધી શુક્રવારે સાંજે બિહારના ગયાજી પહોંચ્યા હતા. અહીં તેમણે ‘મહિલા સંવાદ’ હેઠળ ઘણી મહિલાઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ‘માઈ બહિન માન યોજના’ની જાહેરાત કરી. કોંગ્રેસની આ યોજના હેઠળ, ચૂંટણી જીત્યા પછી, રાજ્યની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા માનદ વેતન આપવાનું વચન આપવામાં આવ્યું છે.

જ્યારે રાહુલ ગાંધીએ X પર મહિલાઓ સાથેની તેમની વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે એક MMS હતા- ડૉ. મનમોહન સિંહ, જેમના નેતૃત્વમાં UPA સરકારે મનરેગા યોજના આપી. જેણે કરોડો ગરીબ લોકોને રોજગાર અને સન્માન આપ્યું હતું.

મોદી મોનિટરિંગ સિસ્ટમ

May be an image of 1 person, smiling, dais and text

તેમણે આગળ લખ્યું કે બીજો MMS મોદી મોનિટરિંગ સિસ્ટમ છે, જે ગરીબ મજૂરો અને બહેનોના વેતન છીનવી રહી છે. આ માત્ર શોષણ નથી, અપમાન છે. અમે માઈ-બેહન માન યોજના હેઠળ બિહારની દરેક બહેનને દર મહિને 2,500 રૂપિયા આપીશું, જેથી તેઓ સન્માન સાથે જીવી શકે અને આત્મસન્માન સાથે વિકાસ કરી શકે.

બિહારમાં ચૂંટણી ટાળે મત લેવા ભાજપાની જેમ મહિલાઓને કોંગ્રેસ લાલચ આપી રહી છે. કોંગ્રેસ પણ મોદીની જેમ વચનો આપી ફરી જાય તેવું લોકોને લાગી રહ્યું છે. બીજી તરફ તેમના ફૂટેલા નેતાઓ છે. જેથી જનતાને વિશ્વાસ આવતો નથી. કારણ તેમના પક્ષમાં ફૂટેલા નેતાઓ અંગે વારંવાર સવાલ ઉભા થઈ રહ્યા છે. ખુદ કોંગ્રેસના નેતાઓ ફૂટેલા હોય તો તેમના વચનો કેટલા સાચા નિવડે?

આ પણ વાંચો:

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Ahmedabad: પોલીસે 7 ગુનાના આરોપીને 5માં માળની છાજલી પરથી ઉતાર્યો, આરોપીએ શું કહ્યું?

BJP ની મહારાષ્ટ્રમાં ચોરી, હવે બિહારમાં મેચ ફિક્સિંગ!, લોકશાહી માટે ઝેર: રાહુલના આરોપ

Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?

Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 4 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 5 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 4 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ