
PM MODI : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરીફ પોલિસી લાગુ કરતા વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેને કારણે દુનિયાભરના શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ઈન્ડિયન શેર માર્કેટ સતત નીચે જઈ રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે ઘરેલું ગેસ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. સતત મોંઘવારી વચ્ચે સરકાર પણ લોકોને આર્થિક રીતે તોડી રહી છે. સરકાર સમસ્યાઓના હલ શોધવાને બદલે સમસ્યાઓ વધારી રહી છે. જો કે આ મુદ્દે પીએમ મોદી કંઈ જ બોલવા તૈયાર નથી. કેન્દ્ર સરકારને બસ વક્ફ બીલમાં રસ છે. લોકોનું ધ્યાન સમસ્યાથી ખેંચી વક્ફ બીલ તરફ દોરી રહી છે. પીએમ મોદી શ્રીલંકામાં ક્રિકેટની ચિંતા કરી રહ્યા છે. પણ તેમને ભારતની સ્થિતિ દેખાતી નથી. ત્યારે આ જ મુદ્દે આ વીડિયોમાં જુઓ ચર્ચા.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs
આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, મોદીના ગઢ ગુજરાતને જીતવું કોંગ્રેસને કેટલું મુશ્કેલ? | Ahmedabad
આ પણ વાંચોઃ અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્રો બાખડ્યા, ધારિયાથી હુમલો |Ahmedabad
આ પણ વાંચોઃ Navsari: નદીમાં 4 મહિલા સહિત 1 પુરુષ ડૂબ્યો, 2નાં મોત