Election: અમદાવાદના વિકાસ માટે ચૂંટણી ઢંઢેરામાં સામેલ વચનો ભાજપે 20 વર્ષમાં પણ પૂર્ણ કર્યા નથી!

Election: આસામમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરે છે,તેઓ વિકાસના કામોની વાત કરી રહયા હતા.
દરમિયાન આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલ કહે છે કે ભાજપના અનેક વચનો વર્ષોથી અધૂરા છે તેઓએ કહ્યું કે
અમદાવાદના વિકાસ માટે ભાજપ દ્વારા 2005ના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનો આજેપણ અધૂરા છે,20 વર્ષ બાદ પણ હજુ આ વચનો અને અમદાવાદને નંબર વન બનાવવાની વાતો ભુલાઈ ગઈ છે.

2005માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી સમયે ભાજપે શહેરને ‘મેગા સિટી’ બનાવવા અને આંતરમાળખાકીય સુવિધાઓ સુધારવાના અનેક વચનો આપ્યા હતા જે પૈકી ઘણા કામો થયા ન હતા.

આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!
  • April 2, 2026

BJP: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં ટ્વિટર (X) અને ઇન્ટરવ્યુમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે…

Continue reading
Adani: ખેડૂતો ઉપર અદાણીની દાદાગીરી! ખેડૂતો સાથે અન્યાય! પરાણે વીજલાઈન નાખવાનો મામલો! જુઓ વિડીયો
  • April 2, 2026

Adani: રાજ્યમાં અદાણી દ્વારા વીજ લાઈનની કામગીરી નાખવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને સાંભળવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠી છે સાથેજ ખેડૂતોને પોતાની કોઈ રજુઆત કે ફરિયાદ હોય તો અમદાવાદના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: અમદાવાદના વિકાસ માટે ચૂંટણી ઢંઢેરામાં સામેલ વચનો ભાજપે 20 વર્ષમાં પણ પૂર્ણ કર્યા નથી!

  • April 3, 2026
  • 4 views
Election: અમદાવાદના વિકાસ માટે ચૂંટણી ઢંઢેરામાં સામેલ વચનો ભાજપે 20 વર્ષમાં પણ પૂર્ણ કર્યા નથી!

PM Modi: PM નરેન્દ્ર મોદી ગપ્પા મારવામાં માહિર છે! આજના ત્રીજા એપિસોડમાં મધુ કિશ્વરે આવું કેમ કહ્યું??જાણો

  • April 3, 2026
  • 5 views
PM Modi: PM નરેન્દ્ર મોદી ગપ્પા મારવામાં માહિર છે! આજના ત્રીજા એપિસોડમાં મધુ કિશ્વરે આવું કેમ કહ્યું??જાણો

Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો

  • April 3, 2026
  • 6 views
Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો

Tariff: ટેરીફ અને યુદ્ધ પ્રેમી ટ્રમ્પે વિદેશી દવાઓ ઉપર 100 ટકા ટેરિફ ઝીંક્યો! સુપ્રીમ કોર્ટે રિફંડ અપાવ્યું તો ટ્રમ્પે બીજો રસ્તો શોધી કાઢ્યો!

  • April 3, 2026
  • 4 views
Tariff: ટેરીફ અને યુદ્ધ પ્રેમી ટ્રમ્પે વિદેશી દવાઓ ઉપર 100 ટકા ટેરિફ ઝીંક્યો!  સુપ્રીમ કોર્ટે રિફંડ અપાવ્યું તો ટ્રમ્પે બીજો રસ્તો શોધી કાઢ્યો!

Donald Trump: ટ્રમ્પે હાથ ઊંચા કરી દેતાં “હોર્મુઝ સ્ટ્રેટ” ખોલવા ભારત સહિત 60 દેશોની બેઠક મળી!

  • April 3, 2026
  • 4 views
Donald Trump: ટ્રમ્પે હાથ ઊંચા કરી દેતાં  “હોર્મુઝ સ્ટ્રેટ” ખોલવા ભારત સહિત 60 દેશોની બેઠક મળી!

Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!

  • April 2, 2026
  • 5 views
Patna News: દેશમાં પેટ્રોલ હવે શરબતની જેમ બોટલોમાં મળવા લાગ્યું છે! કાળા બજારીયાઓએ આફતમાં અવસર શોધી કાઢ્યો!