Tariff: ટેરીફ અને યુદ્ધ પ્રેમી ટ્રમ્પે વિદેશી દવાઓ ઉપર 100 ટકા ટેરિફ ઝીંક્યો! સુપ્રીમ કોર્ટે રિફંડ અપાવ્યું તો ટ્રમ્પે બીજો રસ્તો શોધી કાઢ્યો!

  • World
  • April 3, 2026
  • 0 Comments

Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ટેક્સ વધારીને 100% કરી દીધો છે હવે દવાઓ પર ટ્રમ્પના ભારે ટેક્સને લઈ સામાન્ય નાગરિકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી થઈ શકે છે, ડોનાલ્ડ ટ્રમ્પે દાદાગીરીના સૂરમાં ચોખ્ખું કહી દીધું છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ કાં તો પોતાની દવાઓની કિંમતો ઘટાડવી પડશે અથવા તેનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવું પડશે. જે કંપનીઓ આ શરત નહીં માને, તેઓએ અમેરિકન બજારમાં દવા વેચવી હશેતો 100 ટકા ટેક્સ ચૂકવવો પડશે,આ માટે ફાર્મા કંપનીઓને 120 થી 180 દિવસનો સમય પણ અપાયો છે.

ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં કરેલા ફેરફારનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના કેટલાક ટેક્સને ગેરકાયદેસર ગણાવી તેનું રિફંડ ચૂકવવા આદેશ કરતા સરકારને 166 અબજ ડોલર રિફંડ આપવા પડ્યા હતા,આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા ટ્રમ્પ હવે આ નવો નિયમ લાવ્યા છે મતલબ કે ગમેતે રીતે ટેરીફ તો વસુલવો જ રહ્યો.

જોકે,ટ્રમ્પે સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ પર ડ્યુટીમાં રાહત પણ આપી છે, પહેલા મેટલ્સ પર 50% ટેક્સ હતો, જે ઘટાડીને 25% કરાયો છે. આ પગલાથી અમેરિકાના ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળી રહેશે આમ,ટ્રમ્પ ટેરીફ મામલે કઈક ને કઈક કરતા રહે છે, ભલે ને સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યા કરે પણ ટ્રમ્પ અન્ય રસ્તા શોધીને પણ ટેરીફતો લાગુ કરી પોતાની મનમાની કરવામાં સફળ રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading
US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા

  • July 22, 2026
  • 2 views
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા

Punjab Cancer Train: કેન્સર ટ્રેનનું સત્ય, કેવી રીતે ગ્રીન રિવોલ્યુશનની સફળતા પંજાબ માટે આરોગ્ય સંકટમાં બદલાઈ ગઈ?

  • July 22, 2026
  • 2 views
Punjab Cancer Train: કેન્સર ટ્રેનનું સત્ય, કેવી રીતે ગ્રીન રિવોલ્યુશનની સફળતા પંજાબ માટે આરોગ્ય સંકટમાં બદલાઈ ગઈ?

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

  • July 22, 2026
  • 4 views
Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

  • July 22, 2026
  • 4 views
Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

  • July 22, 2026
  • 6 views
Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 6 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ