Electricity Theft Jamnagar: જામનગર જીલ્લામાંથી 3 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ

  • Gujarat
  • February 1, 2025
  • 0 Comments

Electricity Theft Jamnagar: જામનગરના હાલાર પંથકમાં વીજતંત્ર દ્વારા છેલ્લા 5 દિવસમાં કુલ 3 કરોડ 11 લાખની વીજ ચોરી ઝડપી પાડી છે. ગઈકાલે 47 ટીમો દ્વારા કાલાવડ- લાલપુર અને ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાંથી વધુ રૂ. 48.20 લાખની વીજ ચોરી ઝડપી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી સતત 5 દિવસ વીજ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

5 દિવસમાં 2,777 વીજ કનેકશન ચેક કરાઈ રહ્યા છે. જે પૈકી 458માંથી વીજ ચોરી પકડાઈ છે. વીજ ચોરીની 47 ટીમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા દિવસામાં કુલ 3 કરોડ 11 લાખની વીજ ચોરી ઝડપાઈ છે.

સુરક્ષા માટે એસઆરપીના 12 જવાનો, 19 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને પણ સાથે રખવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Budget 2025 Live Update: કેન્સરની દવાઓ સસ્તી થશે, મહિને 1 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં

આ પણ વાંચોઃ BANASKANTHA: વાવ પંથકમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 17 શખ્સો દ્વારા વિદેશી લોકો સાથે છેતરપીંડી, જાણો સમગ્ર કારસ્તાન!

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”