Gandhinagar: હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, આટલા વિદ્યાર્થીઓને અસર!

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

Gandhinagar News: ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓેને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની જાણકારી મળી રહી છે.  બે દિવસ અગાઉ ચાઈનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હોવાના અહેવાલ છે. પેટમાં દુખાવો થતાં વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. દવા લીધા બાદ પણ  વિદ્યાર્થીઓની તબિયત ઠીક થઈ ન હતી. જેથી આરોગ્ય વિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સારવાર આપી હતી.

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં પીડીપીયુ નજીક આવેલી પ્રાઈવેટ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનની આ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ચાઈનીઝ ભોજન  આરોગ્યા બાદ 20થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને  ફૂડ પોઈઝનની અસર થઈ હતી.

બે દિવસ પહેલા હોસ્ટેલમાં મંચુરિયન અને નૂડલ્સ જેવી ચાઈનિઝ વાનગીઓ બનાવવામાં આવી હતી. ભોજન બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો શરૂ થયો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. પરંતુ બીજા દિવસે પણ આડ અસર જણાઈ આવી હતી.

હાલ ખાદ્ય પદાર્થોના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Mahesana: અમૂલના નામે વેચાતું બનાવટી ઘી ઝડપાયું, 35 લાખનો જથ્થો જપ્ત

આ પણ જુઓઃ 

  • Related Posts

    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
    • September 29, 2026

    Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

    Continue reading
    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
    • September 28, 2026

    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 3 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

    • September 29, 2026
    • 5 views
    Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

    • September 29, 2026
    • 6 views
    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

    • September 28, 2026
    • 5 views
    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

    Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

    • September 28, 2026
    • 6 views
    Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

    Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

    • September 28, 2026
    • 7 views
    Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ