Deportation: અમેરિકાના રસ્તે ભારત, અમદાવાદમાંથી ગેરકાયદે રહેતાં 50 બાંગ્લાશીઓને ઝડપ્યા, 16 ડિપોર્ટ

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

Deportation: અમેરિકામાં હાલ ગેરકાયદેસર રહેતાં લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં ભારતના લોકોને હાકી કાઢવામાં આવ્યા છે. ત્યારે આજ રીતે ભારતે પણ વિદેશી ઘૂસણો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાંથી 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે. જેમાંથી 16ને તો ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ 50 બાંગ્લાદેશી ઘુસણખોરોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા છે.

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા પછી ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સતત વધતી રહી છે. વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડના સમાચાર પણ દરરોજ આવતા રહે છે. ત્યારે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. અહીં ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. જેમાંથી 16 લોકોને પરત બાંગ્લાદેશ મોકલાયા છે. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને આ માહિતી આપી છે.

રાજ્ય ગૃહમંત્રી  હર્ષ સંઘવીએ x પર શું લખ્યું?

હર્ષ સંઘવી પોતાના X એકાઉન્ટ પર કહ્યું 15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં લખ્યું 50માંથી વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. 15ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો છે. બાકીના ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે પ્રક્રિયા ચાલું છે.

આ પણ વંચોઃ PM મોદીના ચિથડા ઉડી જશે! મુંબઈ પોલીસને ફોન પર મળેલી ધમકીથી હડકંપ, એકની ધરપકડ

આ પણ વાંચોઃ PM મોદી હાથ મળાવવા ઉભા ન થયા તો ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ કરી દીધા નજરઅંદાજ; જૂઓ વીડિયો

  • Related Posts

    GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
    • August 14, 2026

    GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

    Continue reading
    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

    • August 15, 2026
    • 3 views
    Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

    GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

    • August 14, 2026
    • 6 views
    GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

    Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

    • August 14, 2026
    • 7 views
    Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

    India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

    • August 14, 2026
    • 5 views
    India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

    Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

    • August 14, 2026
    • 11 views
    Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

    CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

    • August 14, 2026
    • 10 views
    CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત