GROK AIથી રાજકારણમાં ખળભળાટ!, મોદીના દાવાઓનું કરી રહ્યું છે ફર્દાફાશ!

મસ્કનું બનાવેલું GROK AI જે જવાબો આપી રહ્યું છે તેનાથી વિશ્વમાં જ નહીં પણ ભારતમાં પણ ખળભળાટ મચી ગયો છે. તેમાં પણ ખાસ કરીને રાજકારણમાં. કારણે સત્તાધારી પક્ષ અનેક જૂઠ્ઠાણાઓ ફેલાવી રહ્યો હતો. જો કે હવે લોકો GROK AI પ્રશ્નો પૂછી રહ્યા છે. જેના બેબાક જવાબ આપી રહ્યું છે. જેથી ભારતના રાજકારણમાં GROK AI એ હહાકાર મચાવ્યો છે. GROK AIને ભારતમાં કાબૂમાં કરવામાં આવી શકે છે. દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી જે દાવા કરે છે તેનો પર્દાફાશ GROK કરી રહ્યું છે. તેની લખવાની છટા પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ત્યારે જાણો GROK કેવી રીતે કામ કરે છે?

અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારો અભિપ્રાય આપો, @thegujaratreport,@Mayurjaniofficial

આ પણ વાંચોઃ શું ગુજરાતે ક્યારેય હર્ષ સંઘવી જેવા નબળા, નકામા અને અસમર્થ ગૃહમંત્રી જોયા છે? | Harsh Sanghavi

આ પણ વાંચોઃ VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ

આ પણ વાંચોઃ Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!

  • Related Posts

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
    • October 27, 2025

    Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

    Continue reading
    MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
    • October 16, 2025

    MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 4 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 2 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 5 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 8 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 23 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 10 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!