Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!

Ahmedabad Crime: અમદાવાદ શહેરના એરપોર્ટ પર કામ કરતી 22 વર્ષીય યુવતીની તંદૂર હોટલમાંથી લાશ મળવા મામલે એક આરોપીની ધરપકડ કરાઈ હતી. નસરીનબાનુ અન્સારી સાથે ચિંતન વાઘેલા નામનો યુવક સાથે રૂમમાં ગયો હતો. ત્યારે તપાસમાં બહાર આવ્યું છે કે યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમિકાએ આપેલા 50 હજાર રૂપિયા પાછા માંગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈને પ્રેમીએ ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

શું છે ઘટના?

મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં આવેલા રામોલ વિસ્તારમાં રહેતી એરપોર્ટ પર કામ કરતી એક યુવતી નસરીન અન્સારીનો મૃતદેહ અમદાવાદની તંદૂર હોટલમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. રવિવાર સાંજે(16 માર્ચ) એરપોર્ટ નજીકની જ તેની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

હોટલ સ્ટાફને જાણ થતાં પોલીસ બોલાવી હતી. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક નસરીન બાનુ મૂળ ઉત્તર પ્રદેશના સંત કબીર નગરના રહેવાસી હતી અને અમદાવાદના રામોલ વિસ્તારમાં મદની નગરમાં રહેતી હતી. નસરીનબાનુ હોટેલમાં પ્રવેશી ત્યારે ચિંતન વાઘેલા પણ તેની સાથે હતો અને ત્યારબાદ તેને બહાર નીકળતો સીસીટીવીમાં જોઈ શકાય છે.

જે સીસીટીવીના આધારે પોલીસે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ આણંદ જીલ્લામાંથી ધરપડ કરી હતી. ત્યાર બાદ આરોપીની સઘન પૂછપરછ કરાઈ હતી.

બંન્ને સંપર્કમાં કેવી રીતે આવ્યા?

આરોપી સિંચન વઘાલા અને મૃતક નસરીનબાનું બેન્કનુ લોન ડેટા એન્ટ્રીનું કામ કમિશનથી આપતો હતો ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ડેટા એન્ટ્રીના રૂપિયા બેન્ક પાસેથી આરોપીએ ત્રણ લાખ લઈ લીધા હતાં. જે પૈકી બે લાખ મૃતકને લેવાના નીકળતા હતા. જે રૂપિયા આરોપી આપતો ન હતો. બીજીતરફ મૃતક પાસેથી ઉછીના લીધેલા પાછા 50 હજાર રૂપિયા આપવાના બહાને આરોપીએ તેને હોટલમાં બોલાવી હતી અને રૂપિયાની માંગણી કરતાં ઝઘડો થયો હતો. જેથી આરોપી ગળુ દબાવીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો

આ પણ વાંચોઃ અમદાવાદ: પાલડીમાં ATS-DRIના સંયુક્ત દરોડામાં ઝડપાયું 90 કિલો સોનું- કરોડોની કેશ

આ પણ વાંચોઃ Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?

આ પણ વાંચોઃ 14 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં ગાંધીનગરમાં આંદોલન | Teacher’s movement

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ