VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ

Vadodara: ગુજરાતમાં હાલ અસામાજિક તત્વોનો આતંક, ડ્રગ્સ, અકસ્માત સહિતની ગુનાહિત પ્રવૃતિઓ વકરી છે. જેને લઈ પોલીસ તંત્ર અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભીંસમાં આવી ગયા છે. વડોદરામાં રક્ષિતકાંડ બાદ લોકો હર્ષ સંઘવીના ગૃહમંત્રી પદેથી રાજીનામાની માગ કરી રહ્યા છે. આજે વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપ સરકારનો ભારે વિરોધ થયો છે. કારણ કે ગુજરાતમાં ભાજપ સરકાર રક્ષણ પૂરુ પાડવા નિષ્ફળ જતી દેખાઈ રહી છે.

 વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કર્યો હતો. NSUIએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટીંગાટોળી કરી  10  કાર્યકરોની અટકાયત કરી હતી.

નશો ભગાવો, ગુજરાત બચાવો

વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ શું ગુજરાતે ક્યારેય હર્ષ સંઘવી જેવા નબળા, નકામા અને અસમર્થ ગૃહમંત્રી જોયા છે? | Harsh Sanghavi

આ પણ વાંચોઃ  Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો

આ પણ વાંચો: Dwarka: દ્વારકામાંથી ઝડપાઈ શંકાસ્પદ 5 બાંગ્લાદેશી મહિલાઓ, ગેરકાયદે ઘૂસણખોરી

આ પણ વાંચોઃ Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!

  • Related Posts

    Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને
    • May 4, 2026

    Geeta Rajpurohit Suicide Case: અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ બનેલી ગીતા રાજપુરોહિતની આત્મહત્યાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાના 18 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો અને…

    Continue reading
    NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ
    • May 4, 2026

    NEET Exam Kanthi Controversy: સુરતમાં તાજેતરમાં યોજાયેલી NEET-UG પરીક્ષા દરમિયાન એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારની ગૌતમ સ્કૂલમાં જ્યારે પરીક્ષા આપવા આવેલી એક દીકરીની ગળામાંથી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

    • May 4, 2026
    • 2 views
    Geeta Rajpurohit Suicide Case: ગીતા રાજપુરોહિત મૃત્યુ કેસમાં ગરમાવો: “આ આત્મહત્યા નહીં પણ હત્યા છે”, ન્યાય માટે રાજસ્થાનથી સમાજ ઉતર્યો મેદાને

    NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

    • May 4, 2026
    • 5 views
    NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

    Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

    • May 4, 2026
    • 7 views
    Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

    Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

    • May 3, 2026
    • 11 views
    Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

    Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

    • May 3, 2026
    • 11 views
    Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

    Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

    • May 3, 2026
    • 11 views
    Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત